કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#WDC

#WDC

વધુ વાંચો

ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020

#WDC

#WDC

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • કસ્ટર્ડ પાઉડર બનાવવા
  • 1 કપખાંડ
  • 1/2કપકોર્ન ફ્લોર
  • 1/2 કપમિલ્ક પાઉડર
  • 1/2 ટી સ્પૂનયલો ફૂડ કલર
  • 1 ટી સ્પૂનવેનિલા એસેન્સ
  • ફ્રૂટ સલાડ માટે
  • 2 કપદૂધ
  • 3-4 ટેબલ સ્પૂનખાંડ
  • 1/4 કપસફરજન
  • 1/4 કપલીલી દ્રાક્ષ
  • 1/4 કપકાળી દ્રાક્ષ
  • 1/4 કપચીકુ
  • 1/4 કપબનાના
  • 3 ટેબલ સ્પૂનદાડમ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કસ્ટર્ડ પાઉડર બનાવવા બધી વસ્તું ને ભેગી કરી ને મિક્સરમાં મિક્સ કરો.

    ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક જાડા તળિયા વાળા પેન માં 2 કપ દૂધ ઉમેરી ધીમા ગેસ પર દૂધ ને ઉકાળો. તેમાં ખાંડ ઉમેરો.

    ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    1/2 કપ ઠંડા દૂધ માં 5 ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાઉડર મિક્સ કરો તેને ગરમ દૂધમાં ઉમેરો એને થોડી વાર ઉકાળો.

  4. 4

    આ દૂધ ને ગાડી લો.તેમાં 1ટેબલ સ્પૂન મલાઇ ઉમેરી મિક્સ કરો.આ દૂધ ને 1/2 કલાક ફ્રીજમાં ઠંડુ કરવા રાખી દો.

  5. 5

    આ દૂધ માં બધા ફ્રૂટ ઉમેરી ને મિક્સ કરો. આપડું ફ્રૂટ સલાડ તૈયાર છે.

    ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neha.Ravi.Bhojani.
Neha.Ravi.Bhojani. @cook_32595020
પર March 08, 2022 04:22

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફ્રુટ સલાડ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સમોસા વિથ છોલે ચાટ (Samosa with Chhole Chat recipe in Gujarati) (Jain)
  2. ચોકલેટ કેક (Chocolate Cake Recipe In Gujarati)
  3. સમોસા ચાટ શોટ્સ (Samosa chat shots)
  4. સ્ટફ ફ્રાઈડ ઈડલી (Stuffed Fried Idli Recipe In Gujarati)
  5. મકાઈ ના રોટલા (Makai Rotala recipe in Gujarati)
  1. એગ્લેસ સ્ટ્રોબેરી કપકેક્સ (Eggless Strawberry Cupcakes Recipe
  2. વેનીલા પેન કેક (Vanilla Pan Cake Recipe In Gujarati)
  3. ઈડલી ફ્રાય (Idli Fried Recipe In Gujarati)
  4. મગની દાળના ભજીયા (Moong Dal Bhajiya Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16045784
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close