વેનીલા પેન કેક (Vanilla Pan Cake Recipe In Gujarati)

Sneha Patel
Sneha Patel @sneha_patel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 સવિગ
  1. 2 કપમેંદો
  2. 50બુરુ ખાંડ
  3. 1 ચમચીવેનીલા એસેંસ
  4. જરુર મુજબ મિલ્ક
  5. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  6. 1/4 ચમચીબેકિંગ સોડા
  7. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બાઉલ મેંદોબુરુ ખાંડ બેકિંગ પાઉડર સોડા ને મીઠું લો હવે તેમા જરુર મુજબ દુધ એડ કરી મિડીયમ બેટર તૈયાર કરો

  2. 2

    હવે નોન સ્ટીક પેન મા એક ચમચો બેટર એડ કરી પેન કેક પાથરો.

  3. 3

    હવે તેને ઉલ્ટી સાઇડ થી કુક કરો લો આ રીતે બધી પેન કેક તૈયાર કરો

  4. 4

    તો તૈયાર વેનીલા પેન કેક તેની ઉપર કેનબેરી સટ્રોબેરી થી ગાનિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sneha Patel
Sneha Patel @sneha_patel
પર

Similar Recipes