ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
ગુલાબજાંબુ (Gulabjamun Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલાં માં ખાંડ લઇ એમાં 1300મિલી પાણી ઉમેરી ચીકાશવાળી ચાસણી તૈયાર કરો. ગુલાબજાંબુ મિક્સ ને એક કથરોટ માં કાઢી લઇ દૂધ ઉમેરી લોટ તૈયાર કરો.
- 2
હવે હાથ ઉપર ઘી લગાવી મિશ્રણ માંથી એક સરખાં 80 ગોળા વાળી લો. તિરાડ વગર નાં ગુલાબજાંબુ તૈયાર કરી લો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી થોડા થોડા ગુલાબજાંબુ તળી લો.
- 3
જેમ જેમ ગુલાબજાંબુ તળાય એમ ચાસણી માં ઉમેરતાં જાવ. તો તૈયાર છે ગુલાબજાંબુ.
Keywords
Similar Recipes
More Recipes
- લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
- દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
- લેફ્ટ ઓવર મગ દાળ મસાલા શકકરપારા (Left Over Moong Dal Masala Shakkarpara Recipe In Gujarati)
- શેકેલા પૌવા નો ચેવડો (Roasted Pauva Chevdo Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16083865






ટિપ્પણીઓ (2)