દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)

#FFC7
#Week7
#cookpadindia
#cookpadgujarati
#કાઠિયાવાડી
#તાંદળજો
#ભાજી
#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક
દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક (Desi Bhanu With Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7
#Week7
#cookpadindia
#cookpadgujarati
#કાઠિયાવાડી
#તાંદળજો
#ભાજી
#ડિનર દેશી ભાણું વીથ તાંદલજા ભાજી નું શાક
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તાંદલજા ની ભાજી ને ધોઈ ને સાફ કરી પાન અલગ કાઢી સમારી લેવા.
- 2
મગ ની દાળ અને ચોખા ને ધોઈ ને 3 ગણું પાણી ઉમેરી કુકર માં બાફવા મૂકવી.તેમાં તેલ,હિંગ અને મીઠું ઉમેરી 3 સિટી વગાડી લેવી. મગ નીખીચડી તૈયાર.
- 3
ભાજી ના શાક માટે કડાઈ માં તેલ ગરમ કરી રાઈ,જીરું હિંગ ઉમેરી ટામેટું સાંતળી લેવું.પછી ભાજી ઉમેરી હળદર અને મીઠું ઉમેરી દેવું.1 કપ જેટલું પાણી ઉમેરી 5 મિનિટ ચડવા દેવું.
- 4
પછી તેમાં મરચું અને લસણ ની પેસ્ટ ઉમેરી ફરી 5 મિનિટ ચડવા દહીં ઉતારી લેવું.તાંદલજા ની ભાજી નું શાક તૈયાર.
- 5
રોટલા માટે બાજરી ના લોટ ને પાણી વડે નરમ લોટ બાંધી લેવો. મોટો લુવો લઈ પાણી ની મદદ થી હથેળી થી મસળી પછી રોટલો ઘડવો.તવી પર શેકી તેમાં ઉતારી ને ઘી લગાવી લેવું.રોટલો તૈયાર.
- 6
હવે થાળી માં રોટલો,ખીચડી માં વચ્ચે ઘી ઉમેરી ને,તાંદલજા ની ભાજી નું શાક અને ઉપર જણાવેલ સાઈડ વસ્તુ ઓ સર્વ કરો.તૈયાર છે દેશી ભાણું.
Similar Recipes
-
દેશી તાંદલજા ભાજી (Desi Tandarja Bhaji Recipe In Gujarati)
#FFC7#cookpadgujarati#Cookpadindia દેશી તાંદલજા ભાજી અને રોટલા. (દેશી થાળી) Sneha Patel -
તાંદળજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#FFC7#week7#cookpadindia#cookpadgujarati Sweetu Gudhka -
ચણા તાંદલજા નું શાક (Chana Tandalja Shak Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ તાંદલજા ભાજી તાંદલજા ની ભાજી ના અનેક ફાયદા છે. અનેક ગુણ ધરાવતી ભાજી શરીર ને ઠંડક આપનારી ગણવામાં આવે છે. તાંદળજો બારે મહિના સહેલાઇ થી મળે છે. આજે મે મહારાષ્ટ્ર માં બનતું મરાઠી લોકો ની પસંદગી નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Dipika Bhalla -
તાંદળજાની ભાજી નું શાક (TANDALJA SABJI RECIPE IN GUJARATI)(JAIN)
#FFC7#WEEK7#તાંદળજો#શાક#ભાજી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
તાંદલજા ની ભાજી (Tandarja Bhaji Recipe In Gujarati)
#MBR3#week3#તાંદલજાની ભાજી#Cookpad.ઠંડીની સિઝન શરૂ થાય અને લીલી ભાજીઓ આવવાની શરૂ થઈ જાય છે એટલે આ સિઝનમાં શાકભાજી ખાવાની ખૂબ જ મજા આવે છે આજે મેં તાંદલજાની ભાજી બનાવી છે. Jyoti Shah -
-
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
સેવ ટામેટા નું શાક (Sev Tameta Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#કાઠિયાવાડી#સેવટામેટા#ડિનર Keshma Raichura -
-
-
દેશી થાળી (Desi Thali Recipe In Gujarati)
આપણે જમવા માં અનેક પ્રકાર ની વાનગી બનાવતા હોઈએ છીએ, તેવી જ રીતે દેશી ભાણું પણ જમવામાં લિજ્જત દાળ લાગે છે.... વર્ષો જૂની ...પારંપરિક, વાનગી, ની એક અનેરી મઝા છે. Rashmi Pomal -
ગલકા નું શાક (Galka Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#deshi#કાઠિયાવાડી#dinner Keshma Raichura -
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#SVC#cookpadindia#cookpadgujarati#dinner#deshi Keshma Raichura -
દેશી ભાણું
#હેલ્થીદેશી ભાણું એટલે કે દેશી વાનગી જે હેલ્થી પણ હોય અને ખાવા ની પણ મજા આવે છે. આજે મેં રીંગણ નુ ભડથું અને ,મકાઈ બાજરી અને જુવાર ના રોટલા બનાવ્યા છે. સાથે ગોળ, ઘી, ડુંગરી, અને વઘારેલી ખીચડી અને છાસ. Bhumika Parmar -
ભાજી(Bhaji recipe in Gujarati)
#GA4#WEEK15શિયાળા માં ખવાતી લિલી ભાજી માં તાંદલજા ની ભાજી વધારે જોવા મળે છે Dilasha Hitesh Gohel -
-
દેશી ભાણું
#india#હેલ્થીપોસ્ટ- 1આજ ની મારી રસોઈ છે દાળ ભાત શાક અને રોટલી સાથે બીટ અને ટમેટા નું સલાડ, ગોળ અને છાશ.. હાં આ અમારૂં દેશી ભાણું.. Sunita Vaghela -
તાંદલજા ની ભાજી નું શાક (Tandalja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#ફૂડ ફેસ્ટિવલ સિઝન7#week7તાંદલજા ની ભાજી નું શાકઆ શાક ખાવાથી હિમોગ્લોબીન ની માત્રા વધારે થાય છે એનું સૂપ પણ પીવાથી ફાયદો થાય છે તો શેર કરું છું Pina Mandaliya -
-
શુધ્ધ કાઠિયાવાડી વાળું (Shuddh Kathiyavadi Valu Recipe In Gujarati)
#વેસ્ટ#india2020ભારત ની પસ્ચિમ બાજુ એટલે કે આપણે ગુજરાતીઓ. એમાં પણ કાઠિયાવાડી તો પછી ગુજરાતી દેશી ભાણું કેમ ભુલાય.વાળુ એટલે રાતનું ભોજન. Riddhi Ankit Kamani -
મેથી પાલક સુવા ની ભાજી નું શાક (Methi Palak Suva Bhaji Shak Recipe In Gujarati)
#witer#Cookpadgujrati#cookpadindia#cooksnap#greenvegetable (મિક્સ) Keshma Raichura -
ઓટ્સ પનીર ચિલ્લા (Oats Paneer Chilla recipe in Gujarati)
#FFC7week7#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
તાંદળજા ની ભાજી નું શાક (Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
દૂધી - તાંદળજા ની ભાજી નું શાક (Dudhi Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#FFC7#WEEK7# ફૂડ ફેસ્ટિવલ1 તાંદળજા ની ભાજી નું શાક ...મગ ની દાળ સાથે,કાચી કેરી,બટાકા કે વટાણા સાથે....ચણા ના લોટ ની ઢોકળી સાથે....એમ ઘણી રીતે બને....પણ અમારે ત્યાં ઘણીવાર તાંદળજા ને દૂધી નું શાક પણ ઉનાળામાં ખાસ કરીએ... Krishna Dholakia -
લીલાં ચણા અને તાંદળજા ની ભાજી નું શાક (Lila Chana Tandarja Bhaji Shak Recipe In Gujarati)
#cookpadIndia#cookpadgujarati#લીલાં ચણા ને તાંદળજા ની ભાજી નું શાક Krishna Dholakia -
પાલક ભાજી નું શાક(Palak Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા ની સીઝન માં બધી ભાજી સરસ આવે છે.તો આમાં લસણ થી વઘારેલી પાલક ભાજી નું શાક જુવાર,બાજરા ના રોટલા સાથે ટેસ્ટી લાગે છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ (9)