પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)

Jyotika Joshi @cook_19138064
#FFC8
આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે
પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)
#FFC8
આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકાને બાફી લો વટાણા બ્લાન્ચ કરી લો
- 2
પછી એક પેનમાં તેલ તથા બટર ગરમ કરો જીરું ઉમેરો અને તતડે એટલે કેપ્સિકમ તથા ડુંગળી ઉમેરો
- 3
થોડીવાર પછી ટામેટું ઉમેરીને ચઢવા દો અને બટાકુ તથા વટાણા ઉમેરો અને સારી રીતે મેશ કરી લો
- 4
હવે એમ લેફ્ટ ઓવર ખીચડી ઉમેરી બધા સૂકા મસાલા તથા ગરમ મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો
- 5
કોથમીર તથા લીંબુ રસ નાખીને પીરસો
આ ખીચડી બહુ જ સ્વાદિષ્ટ બને છે મેં તુવેરદાલ ની ખીચડીમાંથી બનાવી છે
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16098053

ટિપ્પણીઓ (2)