મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)

Jayshree Soni @jayshreesoni
રાંધવાની સૂચનાઓ
- 1
ભાજી ને સમારી ધોઈ લો. હવે તેમા મરચા ઝીણા સમારી ને નાખો બને લોટ નાખી મીઠું. નાખી મિક્સ કરો
- 2
હવે ધાણા અધકચરા કરી નાખો થોડુ પાણી નાખી ખીરુ તૈયાર કરો હવે ગરમ તેલ ને સોડા મિક્સ કરી ફીણી લો
- 3
હવે પેન મા તેલ મુકી ગરમ ગરમ તેલ મા ભજીયા તળવા..હવે.સાથે કાચી ડુંગળી. ને લીલા મરચા તળેલા સર્વ કરો
Similar Recipes
-
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સાઈડજયારે ગુજરાતી થાળી પીરસવા માં આવે ત્યારે સાઈડ ડીશ માં ફરસાણ અવશ્ય મુકવામાં આવે જ છે અને ફરસાણ નું નામ પડે એટલે દરેક ગુજરાતી ને ભજીયા ને ગોટા જ યાદ આવે. એમાંય જો મેથી ના ગોટા હોય તો દૂર સુધી સુગંધ આવે.... જોઈ લો recipe. Daxita Shah -
-
-
-
-
મેથી ના ગોટા(methi na gota recipe in gujarati)
#સુપરસેફ૩#વિકમીલ૩મેથી ના ગોટા ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે છે,ડાકોર ના ગોટા બહુ ફેમસ છે. Bhavini Naik -
મેથી ના ગોટા (Methi Gota Recipe in Gujarati)
ખૂબજ સોફ્ટ અને crunchy તથા સૌને ભાવે તેવા ખાસ આ રીતે બનાવો. Reena parikh -
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya -
-
-
-
-
મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ HEMA OZA -
-
-
-
-
-
-
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
બપોરે tea time માટે બેસ્ટ ઓપ્શન..ગરમ ચા અને લીલી ચટણી હોય તો બપોર સુધારી જાય..મે પણ આજે એમ જ સર્વ કર્યું છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16097687
ટિપ્પણીઓ