પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)

Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064

#FFC8
આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે

પાવભાજી તડકા ખીચડી (Pav Bhaji Tadka Khichdi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#FFC8
આ ખીચડી મેં તુવેરદાલની ખીચડી માંથી બનાવી છે જે પાઉભાજીનો ટચ આપીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10મિનીટ
2 લોકો માટે
  1. 2 ચમચીલીલા વટાણા
  2. 2 ચમચીસમારેલ કેપ્સિકમ
  3. 2 ચમચીસમારેલ ડુંગળી
  4. 1બાફેલું બટાકુ
  5. 1ટામેટું સમારેલ
  6. તેલ તથા માખણ
  7. 1 ચમચીપાવભાજી મસાલો
  8. 1 ચમચીકિચન કિંગ મસાલા
  9. 1 ચમચીલાલ મરચું
  10. 1/4 ચમચીમીઠું
  11. 1/4 ચમચીહળદર
  12. 1/4 ચમચી ધાણાજીરું
  13. 1 બાઉલ લેફ્ટ ઓવર ખીચડી
  14. લીંબુની રસ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

10મિનીટ
  1. 1

    બટાકાને બાફી લો વટાણા બ્લાન્ચ કરી લો

  2. 2

    પછી એક પેનમાં તેલ તથા બટર ગરમ કરો જીરું ઉમેરો અને તતડે એટલે કેપ્સિકમ તથા ડુંગળી ઉમેરો

  3. 3

    થોડીવાર પછી ટામેટું ઉમેરીને ચઢવા દો અને બટાકુ તથા વટાણા ઉમેરો અને સારી રીતે મેશ કરી લો

  4. 4

    હવે એમ લેફ્ટ ઓવર ખીચડી ઉમેરી બધા સૂકા મસાલા તથા ગરમ મસાલા ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લો

  5. 5

    કોથમીર તથા લીંબુ રસ નાખીને પીરસો
    આ ખીચડી બહુ જ સ્વાદિષ્ટ બને છે મેં તુવેરદાલ ની ખીચડીમાંથી બનાવી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyotika Joshi
Jyotika Joshi @cook_19138064
પર
my name is jyotika joshi and I am very passionate about my cooking
વધુ વાંચો

Similar Recipes