ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)

Nidhi Popat @Nidhicook_18014810
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે.
ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)
#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઈડલી ના કટકા કરી લો.ત્યાર બાદ એક પેનમાં તેલને ગરમ કરવા મૂકો.
- 2
હવે એક બાઉલમાં મેંદાનો લોટ કોર્ન ફ્લોર સોયા સોસ મીઠું લાલ મરચું પાઉડર ઉમેરી થોડું પાણી ઉમેરી સ્લરી તૈયાર કરો હવે તેમાં ઈડલી નાખી ગરમ તેલમાં તળી લો.
- 3
ગ્રેવી બનાવવા માટે:
એક વાસણમાં તેલ લઇ તેમાં કોબીજ ડુંગળી આદુ-લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં ચીલી સોસ સોયા સોસ કેચપ અને મીઠું ઉમેરી થોડું તેલ છૂટું પડવા દો. - 4
ત્યારબાદ તેમાં તળેલી ઉમેરી મિક્સ કરી સર્વ કરો તૈયાર છે ઈડલી મન્ચુરીયન.
Keywords
Similar Recipes
More Recipes
- મૈસુર મસાલા ઢોસા વિથ ચીઝ મૈસુરી ભાજી (Mysore Masala Dosa Cheese Mysoori Bhaji Recipe In Gujarati)
- સેમિયા પાયસમ (Semiyan payasam recipe in Gujarati)
- ટોમેટો ઓનીયન ચટણી (Tomato onion chutney recipe in Gujarati)
- ભટુરે (Bhature Recipe In Gujarati)
- ચણા ના લોટ નો શીરો (Chana Flour Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16109912






ટિપ્પણીઓ (3)