ઈડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)

Tila Sachde
Tila Sachde @Tila_3101

#ST

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ઈડલી બનાવવા માટે:
  2. ૩ કપકણકી
  3. ૧ કપઅડદ ની દાળ
  4. સ્વાદ અનુસારમીઠું
  5. જરૂર મુજબ સોડા
  6. 3 ચમચીતેલ
  7. સંભાર બનાવવા માટે
  8. ૨ વાટકીતુવેરની દાળ
  9. ડુંગળી
  10. ટમેટું
  11. લીલા મરચાં
  12. સ્વાદ પ્રમાણેમીઠું
  13. ૨ ચમચીલાલ મરચું
  14. સમચી સંભાર મસાલો
  15. કમચી હળદર
  16. ૪ ચમચીતેલ
  17. ૧ ચમચીરાઈ
  18. ૧/૨ ચમચીજીરૂ
  19. ૧૦ પાન મીઠો લીમડો
  20. ચપટીહિંગ
  21. લીંબુ નો રસ
  22. સજાવવા માટે કોથમીર
  23. ૨ ચમચીધાણા જીરું
  24. સર્વ કરવા માટે કોકોનટ ચટણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કણકી અને અડદ દાળ ને ૫ કલાક પલાળી રાખો.પછી મીક્ષરજાર માં પીસી લો અને આ ઈડલી ના ખીરા ને ૭ કલાક સુધી આથો આવે તે માટે મૂકી રાખો

  2. 2

    હવે ઈડલી ના ખીરા માં સ્વાદ મુજબ મીઠું અને સોડા નાખી હલાવી,બધી ઈડલી ની ડીશ ને તેલ થી ગ્રીસ કરી ખીરું નાખી ઉપર લાલ મરચું સ્પ્રિંકલ કરી ને ઈડલી નું સ્ટેન્ડ તૈયાર કરો,હવે સ્ટીમર માં આ ઈડલી ના સ્ટેન્ડ ને મૂકી ૧૦ મીનીટ સુધી કૂક કરો.તૈયાર કરવામાં આવેલી ઈડલી ને અન મોલ્ડ કરી રાખો.

  3. 3

    સંભાર બનાવવા માટે તુવેર ની દાળ ને અડધાં કલાક સુધી પલાળી રાખો.

  4. 4

    હવે કૂકર માં પલાળેલી દાળ માં 3 ગ્લાસ પાણી નાખી તેમાં એક ડુંગળી, બે ટામેટા, બે લીલા મરચા અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી ને દાળ બાફી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tila Sachde
Tila Sachde @Tila_3101
પર

ટિપ્પણીઓ

Similar Recipes