ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)

Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810

#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે.

ઈડલી મંચુરિયન (Idli Manchurian Recipe In Gujarati)

#ST આ રેસિપીમાં સાઉથ ઇન્ડિયન ની સાથે સાથે ચાઈનીઝ નો પણ ટેસ્ટ આવે છે જેથી બાળકોને પણ ખૂબ પ્રિય લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨વ્યક્તિ
  1. ૫-૬ નંગઈડલી
  2. ૧ કપમેંદો
  3. ૧ ટેબલ સ્પૂનકોર્ન ફ્લોર
  4. સ્વાદ પ્રમાણેમીઠું
  5. ૧ ટેબલ સ્પૂનલાલ મરચું પાઉડર
  6. ૧ ટેબલ સ્પૂનસોયા સોસ
  7. તળવા માટે તેલ
  8. મંચુરિયન ગ્રેવી બનાવવા માટે
  9. ૧ કપસમારેલી કોબીજ
  10. ૧/૪ કપસમારેલી ડુંગળી
  11. ૧ ટેબલ સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  12. ૧ ટેબલ સ્પૂનકેચપ
  13. ૧ ટેબલ સ્પૂનચીલી સોસ
  14. ૧ ટેબલ સ્પૂનસોયા સોસ
  15. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઈડલી ના કટકા કરી લો.ત્યાર બાદ એક પેનમાં તેલને ગરમ કરવા મૂકો.

  2. 2

    હવે એક બાઉલમાં મેંદાનો લોટ કોર્ન ફ્લોર સોયા સોસ મીઠું લાલ મરચું પાઉડર ઉમેરી થોડું પાણી ઉમેરી સ્લરી તૈયાર કરો હવે તેમાં ઈડલી નાખી ગરમ તેલમાં તળી લો.

  3. 3

    ગ્રેવી બનાવવા માટે:
    એક વાસણમાં તેલ લઇ તેમાં કોબીજ ડુંગળી આદુ-લસણની પેસ્ટ ઉમેરી મિક્સ કરો ત્યારબાદ તેમાં ચીલી સોસ સોયા સોસ કેચપ અને મીઠું ઉમેરી થોડું તેલ છૂટું પડવા દો.

  4. 4

    ત્યારબાદ તેમાં તળેલી ઉમેરી મિક્સ કરી સર્વ કરો તૈયાર છે ઈડલી મન્ચુરીયન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nidhi Popat
Nidhi Popat @Nidhicook_18014810
પર

Similar Recipes