કોર્ન ચીઝ હાંડવો (Corn Cheese Handvo Recipe In Gujarati)

કોર્ન ચીઝ હાંડવો (Corn Cheese Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક બાઉલ માં રવો, ચણા નો લોટ અને દહીં એડ કરી મિક્ષ કરી લેવું. તેને 20 થી 25 મિનિટ ઢાંકી ને રેસ્ટ આપવો.
- 2
ત્યાર પછી એક મિક્ષર જાર માં મકાઈ ના દાણા, લસણ ની કળી, અને મરચી પીસી લેવું. હવે તે મિશ્રણ ને ખીરા માં એડ કરવું.
- 3
હવે તેમાં બધા જ વેજીટેબલસ એડ કરી અને બધા મસાલા પણ એડ કરવા ને થોડું પાણી નાખી ને ઢોસા જેવું બેટર તૈયાર કરવું. હવે લાસ્ટ માં તેમાં ઈનો એડ કરી એકદમ મિક્ષ કરી લેવું.
- 4
એક પેન માં 2 ટેબલ સ્પૂન તેલ એડ કરી તેમાં રાઈ, તલ, મીઠાં લીમડા ના પાન અને હિંગ એડ કરી તેમાં હાંડવા નું મિશ્રણ એડ કરી એક સાઈડ કૂક થવા દેવો ઉપર ની સાઈડ પર પણ તલ અને થોડા મકાઈ ના દાણા અને ચીલી ફ્લેક્ષ છાંટી ને તે સાઈડ પલટાવી ને કૂક થવા દેવું બન્ને સાઈડ ગોલ્ડન બ્રાઉન થાય એટલે એક પ્લેટ માં કાઢી લેવો.
- 5
તો તૈયાર છે કોર્ન ચીઝ હાંડવો તેને ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો. 😋😋
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (9)