રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં ઠંડુ દૂધ એક ગ્લાસ લેવો તેમાં ઠંડાઈ પાઉડર ખાંડ અને 1/2બદામની કતરણ નાખી ક્રશ કરી લેવી
- 2
હવે આ મિશ્રણને એક ગ્લાસમાં કાઢીને તેમાં ice cube નાખી ઉપરથી બદામ ની કતરણ નાખી સજાવવું તૈયાર છે ઠંડાઈ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઠંડાઈ (Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે તો મેં પણ બનાવી ૩ flavour ઠંડાઈFlavour ઠંડાઈ Sonal Modha -
-
ઠંડાઈ સેવૈયા ખીર (Thandai Sevaiya Recipe In Gujarati)
#HR#Cookpad#Cookpadgujarati#Cookpadindia# હોલી સ્પેશિયલહોળી અને ધૂળેટીના દિવસોમાં આ પરંપરાગત વાનગી ખાસ બનાવવામાં આવે છે બધા તેની હોશથી લિજ્જત માણે છે વર્ષોથી મનાવવામાં આવતા હોળી-ધૂળેટીના તહેવારોમાં વાનગીઓ બનાવી તેનો ઉપભોગ કરી લોકો આનંદથી તહેવારની ઉજવણી કરે છે Ramaben Joshi -
-
-
-
-
-
કેસર મસાલા ઠંડાઈ
#રેસ્ટોરન્ટ#goldenapron3Week2રેસ્ટોરન્ટમાં જમી પરવારીને હેન્ડવોશ પણ કરી લીધા અને હવે વારો આવે છે ડેઝર્ટનો. ડેઝર્ટ એ એક કોર્સ છે જે ભોજન પૂર્ણ કરે છે. આ કોર્સમાં સામાન્ય રીતે સ્વીટ ખોરાક જેવા કે આઈસ્ક્રીમ, ડેઝર્ટ વાઈન અથવા લિકર જેવા પીણાનો સમાવેશ થાય છે. USA માં કોફી, ચીઝ, બદામ તથા અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે અને ડેઝર્ટ કોર્સને એક અલગ કોર્સ ગણવામાં આવે છે. વિશ્વનાં કેટલાક ભાગોમાં, જેમ કે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાનાં મોટાભાગના ભાગમાં અને ચીનનાં મોટાભાગનાં વિસ્તારમાં ભોજન સમાપ્ત કરવા માટે કોઈ ડેઝર્ટ કોર્સની પરંપરા નથી. ડેઝર્ટમાં બિસ્કીટ, કેક, કુકીઝ, કસ્ટર્ડ, જિલેટિન, આઈસ્ક્રીમ, પેસ્ટ્રી, પાઈ, પુડિંગ્સ જેવી અલગ-અલગ વેરાયટી સમાયેલી છે. આપણા ગુજરાતમાં શિયાળામાં અમુક રેસ્ટોરન્ટમાં આઈસ્ક્રીમની જગ્યા એ ગરમ ગુલાબજાંબુ અથવા ગાજરનો હલવો સર્વ કરવામાં આવે છે. જ્યારે રાજસ્થાનમાં મેવાડની પ્રસિદ્ધ ઠંડાઈ સર્વ કરવામાં આવે છે. તમે ક્યારેક નાથદ્વારા ગયા હોવ તો ત્યાં પણ પથ્થર પર મેવો પીસીને બનાવેલી ઠંડાઈ મળે છે. તો આજે આપણે બનાવીશું કેસર મસાલા ઠંડાઈ.જે રાજસ્થાનનાં મેવાડનું તેમજ ઉત્તર પ્રદેશ અને પંજાબનું પ્રખ્યાત ડેઝર્ટ કોલ્ડ ડ્રીંક ઠંડાઈ જેમાં બદામ, વરિયાળી, મગજતરી, ગુલાબની પાંખડીઓ, મરી, ઈલાયચી, કાજુ, પિસ્તા, દૂધ, કેસર અને ખાંડનું મિશ્રણ હોય છે. મહાશિવરાત્રી અને હોળી જેવા તહેવારોમાં આ ખાસ કરીને પીવામાં આવતી હોય છે. તો બનાવીએ આપણે કેસર મસાલા ઠંડાઈ. Nigam Thakkar Recipes -
-
-
-
-
વોલનટ ફીગ ઠંડાઈ (Walnut fig thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#cookpadgujarati#cookpadindia#cookpad હોળી એટલે રંગોનો તહેવાર. રંગોના આ તહેવારને ઉજવવા માટે મેં આજે ઠંડાઈ બનાવી છે. હોળી આવે અને ઠંડાઈ ના બને એવું તો ના જ બને. ઠંડાઈ માં આજે મેં થોડું અલગ કરવા walnut અને fig પણ ઉમેર્યા છે. જેથી ઠંડાઈ નો ટેસ્ટ વધુ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે અખરોટ અને અંજીર આપણા શરીરને પણ ઘણા ઉપયોગી છે. માટે મેં આજે હોળીને સેલિબ્રેટ કરવા માટે ઠંડાઈ નું એક આ નવું વર્ઝન બનાવ્યું છે. Asmita Rupani -
ફ્લેવર્ડ ઠંડાઈ (Flavoured Thandai Recipe In Gujarati)
#FFC7 : ઠંડાઈ#HR#Holi Recipeહોળી ના દિવસે બધા ના ઘરમાં ઠંડાઈ બનતી હોય છે.તો આજે મેં ત્રણ ફ્લેવર્સ મા ઠંડાઈ બનાવી. હોળી સ્પેશિયલ ફ્લેવર્ડ ઠંડાઈ Sonal Modha -
ચીકુ શેક ઠંડાઈ (Chickoo Shake Thandai Recipe In Gujarati)
#FFC7#ફુડ ફેસ્ટિવલ7#HR#હોળી સ્પે. Smitaben R dave -
-
બનાના ફલેવર ઠંડાઈ (Banana Flavour Thandai Recipe In Gujarati)
આજે મેં નવું વેરિએશન કર્યું. બનાના શેક બનાવતી હોઉં છું તો આજે બનાના માં થી ઠંડાઈ બનાવી. Sonal Modha -
રંગ બિરંગી ઠંડાઈ (Rang Birangi Thandai Recipe In Gujarati)
#FFC7 ફૂડ ફેસ્ટિવલ ઠંડાઈ હોળી ના શુભ અવસર પર આજે ચાર કલર ની ઠંડાઈ બનાવીએ. રોઝ ઠંડાઈ, ક્લાસિક ઠંડાઈ, પાન ઠંડાઈ અને કેસરિયા ઠંડાઈ. Dipika Bhalla -
ઈન્સટન્ટ કેસર ઠંડાઈ વીથ ઠંડાઈ મસાલા
#FFC7#HR#instantkesarthandai#thandaimasala#cookpadgujarati Mamta Pandya -
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
કેસરી બદામી ઠંડાઈ (Kesari Badami Thandai Recipe In Gujarati)
#SJC#Cookpad# ઠંડાઈઠંડાઈ ગુરુજી ની તૈયાર સરસ આવે છે એટલે મેં આજે ગુરુજીની ઠંડાઈ બનાવી છે જે ટેસ્ટમાં બહુ સરસ હોય છે અને હેલ્થ વાઇસ પણ ખૂબ જ એનર્જી આપે છે. Jyoti Shah -
મેંગો ડ્રાયફ્રુટ ફ્લેવર ઠંડાઈ (Mango Dryfruit Flavour Thandai Recipe In Gujarati)
આજે સુપર માર્કેટમાં કેરી જોઈ તો લઈ આવી અને તેમાંથી મેંગો ફ્લેવર ઠંડાઈ બનાવી. અત્યારે અમારે અહીંયા ગરમીની સિઝન છે તો ગરમીની સીઝનમાં ઠંડી ઠંડી ઠંડાઈ પીવાની મજા પડી જાય . Sonal Modha -
ઠંડાઈ (Thandai recipe in Gujarati)
#FFC7#week7#HR#HOLISPECIAL#summer_special#CookpadIndia#COOKPADGUJRATI ભારતના ઉત્તર પ્રદેશ તથા રાજસ્થાની પ્રખ્યાત એવી ઠંડાઈ હોળીના તહેવાર તથા ઉનાળામાં જેનો વપરાશ સારો થાય છે તે ખૂબ જ પ્રખ્યાત પીણું છે. જેમાં ઠંડીના મુખ્ય ઘટકો સાથે જુદીજુદી ફ્લેવર પણ તૈયાર કરી શકાય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16116851
ટિપ્પણીઓ