દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ ને કુકર માં બાફવા મુકવી બફાઈ જાય પછી તેમાં ડુંગળી ટામેટાં નો વઘાર કરી જરુરી મસાલા નાખી દાળ તૈયાર કરવી
- 2
હવે બન્ને લોટ મિક્સ કરી તેમાં મોણ અજમો નાખી લોટ બાંધવો હવે તેમાંથી મોટી પૂરી વણી તળી લેવી
- 3
હવે બાફેલા બટાકા ને સ્મેશ કરી તેમાં બધો મસાલો નાખી બટાકા વડા જેવું પુરણ તૈયાર કરવું
- 4
હવે પૂરી ઉપર બટાકા નો માવો પછી દાળ અને તેની ઉપર બધી ચટણી પાથરી ડુંગળી નાખી સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16134380





ટિપ્પણીઓ (5)