મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)

#SF
#cookpadindia
#cookpadgujarati
આજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી...
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#SF
#cookpadindia
#cookpadgujarati
આજનુ મેનુ સ્વાદમાં ચીઝનો રીચ ટેસ્ટ અને દેખાવમાં મનમોહક એવા બાળકોના ફેવરેટ સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉં. ખરેખર ટેસ્ટી બન્યા.... તો ચાલો જોઇએ મસાલા પાઉંની રેસીપી...
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા પાઉં નું ટોપિંગ તૈયાર કરવા માટે..
એક કડાઈમાં તેલ અને બટર ગરમ કરી તેમાં છીણેલું આદું અને લીલા સુધારેલા મરચાં ઉમેરવાના બાદ તેમાં જીણી સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી સાંતળવી. ત્યારબાદ તેમાં ટામેટા અને કેપ્સીકમ નાંખી સાંતળવા. પછી તેમાં મીઠું, લાલ મરચું, પાંઉભાજી મસાલો એડ કરી ઢાંકીને ચડવા દો. ટામેટાં એકદમ સોફ્ટ થાય પછી તેમાં કોથમીર નાખી ગેસ બંધ કરી દો. - 2
હવે પાઉં ના બન ને વચ્ચે થી કટ કરી તેમાં તૈયાર કરેલ સ્ટફિંગ ફિલ કરી તેની ઉપર છીણેલું ચીઝ છાંટી દો.
- 3
હવે ગેસ ઉપર પેનમાં બટર ગરમ કરી તેના પર સ્ટફિંગ ભરેલા પાઉં ને રાખી બેક કરી લો. પછી તૈયાર થયેલા પાઉં ને સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝ થી ગાર્નિશ કરો...તૈયાર છે ખૂબજ યુનિક ટેસ્ટ અને બધા ને ભાવે તેવાં ચીઝી મસાલા પાઉં...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
મસાલા પાઉં લગભગ બધાના ઘર માં ખુબ જ ઝડપી બનતો નાસ્તો છે. અમારા ઘર માં ભાજી પાઉં બને ત્યારે સાંજે મસાલા પાઉં નો નાસ્તો જરૂર બને જ. Sunita Shah -
મસાલા પાઉં વીથ મેયોનીઝ (Masala Pav With Mayonnaise Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાઉં મુંબઈનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. તેનો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. સાંજના નાસ્તા સમયે આ સ્ટ્રીટ ફૂડને વધુ પસંદ કરવામાં આવે છે. પાઉં અથવા બ્રેડ સ્લાઇસ ને ટોમેટો ઓનીયન સ્પાઇસી મસાલામાં મીક્સ કરી આ વાનગી બનાવવામાં આવે છે. મસાલા પાઉં પર મેયોનીસનું ટોપીંગ કરી મેં મસાલા પાઉં વીથ મેયોનીઝ બનાવ્યું છે. જેનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. Asmita Rupani -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાઉં મહારાષ્ટ્રનું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે.સાંજે સ્નેક્સ મા અથવા તો લાઈટ ડિનર મા લઈ શકાય છે. Jigna Shukla -
ચીઝ મસાલા પાઉં (Cheese Masala Paav Recipe In Gujarati)
મસાલા પાઉં એક પ્રસિદ્ધ વાનગી છે જે મુંબઈમાં બહુ લોકપ્રિય છે. મસાલા પાઉં સ્પેશ્યલ અને સરળતા થી બનતી હોય છે. આ વાનગી ને ઘર નાં નાના મોટા દરેક વ્યક્તિને ભાવે છે. Aruna Panchal -
પાઉં રગડો.(Pav Ragda Recipe in Gujarati)
#SF પાઉં રગડો એ ગુજરાત ના સૌરાષ્ટ્ર નું ચટપટું અને ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. Bhavna Desai -
-
મસાલા પાઉં (Masala Paav Recipe in Gujarati)
#EB#Week8#CookpadGujarati મસાલા પાઉં એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડતુ ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાઉં ઘરે બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. મસાલા પાઉં એ ન કેવળ બાળકોને પરંતુ મોટાઓને પસંદ પડે તેવી સ્ટ્રીટ ફૂડ ડીશ છે. આપ આ મસાલા પાઉં મેહમાનોને પણ સર્વ કરી શકો છો. કોઈ પાર્ટી માટે કે તહેવાર પર પણ આ મસાલા પાઉં બનાવી શકાય છે. મસાલા પાઉં બનાવવાની રીત ખુબજ સરળ અને આસાન છે. આપ મસાલા પાઉં નીચે આપેલ સામગ્રીઓની મદદથી ખુબજ સરળતાથી બનાવી શકો છો. Daxa Parmar -
મસાલા પાઉં (masala pav recipe in Gujarati)
#સુપરશેફ3#મોનસૂનસ્પેશિયલ#માઇઇબુકઆ રેસિપી ની વાર્તા એ છે કે મુંબઈ માં અત્યાર ની પરિસ્થિતિ નથી સારી કોરોના વાઇરસ ના કારણે. એવામાં મુંબઈ નો વરસાદ અને મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ કોને યાદ ના આવે. ત્યાં ની સાયણ વિસ્તાર માં આવેલી ગુરુકૃપા રેસ્ટોરન્ટ માં મસાલા પાઉં એકવાર ખાધા હતા એ યાદ આવતા ખુબ જ ઈચ્છા થઈ મસાલા પાઉં ખાવાની એટલે બનાવ્યું. ખૂબ જ સરળ રીત છે. આપ સૌ પણ બનાવજો અને સ્વાદ માણજો. હેપી કૂકીંગ 🙂🙏 Chandni Modi -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મસાલા પાવ માં જાતજાતના મસાલા કરી શકાય છે મેં આજે ચીઝ મસાલા પાઉં બનાવ્યા છે જેમાં મેં પાવભાજી નો મસાલો કર્યો છે Kalpana Mavani -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ મુંબઈ નું અતિ પસંદ સ્ટીટ ફુડ છે જે ખાવા માટે બધી ઉમર ના લોકો રસ્તા પર ઉભરાય છે.#EB8 Bina Samir Telivala -
ચીઝી ગાર્લિક મસાલા પાઉં (Cheesy Garlic Masala Pav Recipe In Gujarati)
#EB Week8 Bhagwati Ravi Shivlani -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8 મસાલા પાવ એ એક એવી રેસિપી છે જે સાંજના ચા જોડી નાસ્તામાં કે રાત્રે ઓછી ભૂખ હોય તો ડિનરમાં પણ લઈ શકાય. Nita Prajesh Suthar -
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ મસાલા પાઉ ...મને પણ ખૂબ પ્રિય છે ... મસાલા પાઉ ઘણી અલગ અલગ રીતે બનતા હોય છે. Hetal Chirag Buch -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EBWeek 8મસાલા પાઉં આમ તો મહારાષ્ટ્ર ની વસ્તુ છે. પણ હવે બધી જ્ જગ્યા એ મળી રહે છે. Aditi Hathi Mankad -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી માં બટેટાને બાફી ને મેસ કરીને લઈ શકાય Kirtida Buch -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
#EB#week8theme8#RC1 મસાલા પાવ (Quick Masala Pav) એ મુંબઈની સૌથી ફેમસ સ્ટ્રીટ ફૂડ ડીશ છે, જે મુંબઈના લોકો અવાર-નવાર રસ્તા પર કે ઘર પર બનાવી ને ખાતા હોઈ છે. સ્ટ્રીટ ફૂડ એ હમેશા લોકોને પસંદ હોઈ છે અને અનેક વાર ખાતા પણ હોઈ છે, પરંતુ આજ-કાલ ઘણા લોકો સ્વાસ્થ્ય અંગેની થતી ચિંતાને કારણે વધુ પડું ફૂડ ઘર પર બનાવેલ જ ખાવા માંગતા હોઈ છે. આજે આપણે આ સ્ટ્રીટ ફૂડ ડીશ બનાવતા શીખીશું, જે તમામ લોકોનું ફેવરીટ હોઈ છે. આપ આ મસાલા પાવ બનાવીને આપના પરિવાજનો અને બાળકોને સર્વ કરી શકો છો. Juliben Dave -
બટર પાઉં-ભાજી(Butter PavBhaji Recipe in gujarati)
એકદમ ટેસ્ટી અને યમી પાઉં ભાજી બાળકો ને ખૂબ પસન્દ હોય છે સાથે હેલ્થી અને યમી છે....😍😍😍😋😋😋😋😋😋😋 Gayatri joshi -
ચીઝ મસાલા પાવ (Cheese Masala pav Recipe in Gujarati)
મેં ડીનર માં કંઈક નવી રેસિપી ટ્રાય કરી છે..મસાલા ચીઝ પાઉં સેન્ડવીચ..પાઉંભાજી અને સેન્ડવીચ બંને નું કોમ્બિનેશન કરીને આ ડીશ બનાવી છે.. ટેસ્ટ માં ખુબ જ મસ્ત લાગે છે..!!#માઇઇબુક#પોસ્ટ૧૧#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
પાઉં ભાજી પ્રેશર કુકર ની (Pav Bhaji In Pressure Cooker Recipe In Gujarati)
આ એક કંમ્પલીટ મીલ છે જે નાના મોટા બધા નું મનપંસંદ છે. પાઉં ભાજી મુંબઈ નું પોપ્યુલર સ્ટ્રીટ ફુડ છે જેને ખાવા માટે શનિ-રવિવારે સ્ટોલ પર લોકોની ભીડ થાય છે. તો કેમ આપણે પણ આ ફેમસ સ્ટ્રીટ ફુડ ઘરે બનાવી ને એની લુફ્ત માણીએ.? Bina Samir Telivala -
-
મસાલા પાઉં (Masala Pau Recipe In Gujarati)
#EB#Week8મસાલા પાઉં ઝડપથી બની જાય છે.. અને ટેસ્ટી પણ લાગે એટલે અચાનક મહેમાન આવી જાય તો ઘરમાં હાજર સામગ્રી માથી ફટાફટ તૈયાર થઇ જાય.. બાળકો માટે બનાવવા હોય તો આમાં ચીઝ, પનીર પણ ઉમેરી શકાય.. Sunita Vaghela -
-
-
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#Week8મારા બાળકો ને મસાલા પાઉં બહુ ભાવે છે.નાની મોટી ભૂખ લાગી હોય ત્યારે તમે ખાઈ શકો છો અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
મસાલા પાઉ
#EB#Week8ફ્રેન્ડસ, મસાલા પાવ એ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે અને બનાવવા માં એકદમ ઇઝી છે આ રેસીપી નો વિડિયો મેં YouTube પર મારી ચેનલ "Dev Cuisine" માં પણ શેર કરેલ છે.ખુબ જ થોડા ઇન્ગ્રીડિઅન્ટસ થી એકદમ ટેસ્ટી મસાલા પાવ ની રીત મેં નીચે શેર કરી છે. asharamparia -
મસાલા પાઉં (Masala Pav Recipe In Gujarati)
#EB#week8 મસાલા પાવ એ મુંબઈ નું પ્રખ્યાત ફાસ્ટ ફૂડ છે.ઘરે સહેલાઈથી બનાવી શકાય છે. Varsha Dave -
ચીઝી મસાલા પાવ (Cheesy Masala Pav Recipe In Gujarati)
#SF#street.. food#cookpadindia#cookpadgujarati Amita Soni -
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (5)