પાપડી ચાટ ભેળ (Papdi Chaat Bhel Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517

પાપડી ચાટ ભેળ (Papdi Chaat Bhel Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપચેવડો
  2. 1 નંગટમેટું
  3. 1 નંગમધ્યમ આકાર ની જીણી સમારેલી ડુંગળી
  4. 1 નંગલીલુ મરચા
  5. 1 ચમચીમરચું પાઉડર
  6. 1 ચમચીધાણાજીરું
  7. થોડી કોથમીર
  8. મીઠું સ્વાદ પ્રમાણે
  9. 8 નંગપાપડી ચાટ ની પાપડી
  10. 1બાઉલ મમરા
  11. થોડી લીલી ચટણી
  12. થોડી લાલ ચટણી
  13. થોડી ખજૂર ની ચટણી
  14. ૨ નંગબાફેલા બટાકા ઝીણા સમારેલા
  15. થોડી ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક મોટા વાસણ માં મિશ્રણ માટે મમરા, ચેવડો, ડુંગળી, બટાકા,લીલા મરચા, અને ટામેટા નાખીને થોડીક કોથમીર નાખો.

  2. 2

    હવે આ મિશ્રણ મા ત્રણેય જાત ની ચટણી નાખો.પછી તેમા મીઠું, ધાણાજીરું, મરચું નાખી સારી રીતે મિક્સ કરો.

  3. 3

    પછી સર્વીગ પ્લેટ મા ચાટ પૂરી રાખો પછી તેના પર ભેળ નાખી અને ત્રણેય જાત ની ચટણી નાખો.

  4. 4

    પછી ઝીણી સેવ અને કોથમીર નાખીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes