ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

#RB1
#MY RECIPE BOOK
#Week- 1
#cookpadgujrati
ગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે.
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#RB1
#MY RECIPE BOOK
#Week- 1
#cookpadgujrati
ગુલાબ જાંબુ મારી ફેમિલી અને ફ્રેન્ડ્સ ને મારા બનાવેલા ખૂબ જ ભાવે છે.તેથી મે ગુલાબ જાંબુ ની રેસીપી મૂકી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ખાંડ લઈ તેમાં પાણી ઉમેરી ગરમ કરો. પછી તેને હલાવતા રહો. ખાંડ ઓગળી જાય પછી તેમાં કેસરના તાંતણા અને ઈલાયચી પાઉડર ઉમેરી 5 મિનીટ સુધી ઉકળવા દો. પછી ગેસ બંધ કરી દો.
- 2
એક બાઉલમાં માવો લો. માવા માં ગાંઠા ન રહે તે રીતે બરાબર મેશ કરી લો. પછી તેમાં tapkir અને ઘી ઉમેરી બરાબર મિક્સ કરી જરૂર મુજબ દૂધ ઉમેરતા જાવ અને સોફ્ટ બોલ્સ બનાવી લો.
- 3
કઢાઈમાં તેલ ગરમ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં બોલ્સ ને ધીમા તાપે ગેસ પર ફ્રાય કરો. પછી તેને એક ડિશમાં કાઢો. હવે બધા બોસને બનાવેલી ગરમ ચાસણીમાં ઉમેરો.ગુલાબ જાંબુ ચાસણી માં ebsob થઈ જાય, પછી ગુલાબ જાંબુ ફૂલી ને ડબલ થઇ જાય એટલે ગુલાબ જાંબુ ખાવા માટે તૈયાર છે.
- 4
રેડી છે ગુલાબ જાંબુ.તેને સર્વિંગ બાઉલમાં લઈ ઉપર થી પિસ્તાની કતરણ મૂકી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#DIWALI2021#mr#cookpadgujrati#cookpadindia Jayshree Doshi -
-
ગુલાબ જાંબુ (gulab jambu recipe in Gujarati)
#trendગુલાબ જાંબુ એક એવી વાનગી છે જે લંચ અને ડિનર બંનેમાં બધાને ફાવે છે. Neha Suthar -
ગુલાબ જાંબુ(Gulab jamun recipe in gujarti)
#Sweets#Rakhispecial તેહવાર હવે ચાલુ થય ગયા છે અને હાલ ની પરિસ્થિતી પ્રમાણે બાહર થી મીઠાઈ લાવવી યોગ્ય નથી જેથી મે ઘર માં પારંપારિક રીતે બનતા ગુલાબ જાંબુ બનાવ્યા છે. Mitu Makwana (Falguni) -
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
#સાતમ#વેસ્ટ#ગુજરાતગુલાબ જાંબુ બધાના ફેવરિટ હોય છે. અમે નાના હતા ત્યારથી મમ્મી અમને ગુલાબજાંબુ બનાવીને ખવડાવતા. પરીક્ષામાં સારુ પરિણામ આવે, ઘરમાં કોઈ નો જન્મદિવસ આવે ત્યારે ગુલાબજાંબુ બનાવતા. લગ્ન હોય કે કોઈ પાર્ટી દૂધ ના માવા માંથી બનતી આ સ્વીટ ને મોખરાનું સ્થાન મળ્યું છે. ગુલાબ જાંબુ મારા ફેવરિટ છે. Parul Patel -
ગુલાબ જાંબુ (Gulab Jambu Recipe in Gujarati)
ગુલાબ જાંબુ બધા ને ખૂબ જ ભાવતા હોય છે. નાના બાળકો થી લઈ ને મોટા બાળકો ને ખૂબ પ્રિય છે. મારા ઘર માં બધાને ખૂબ જ ભાવે છે. તો ચાલો આજે આપણે ગુલાબ જાંબુ ની રેસીપી જોઈએ..#trend#myfirstrecipe Amee Shaherawala -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#Viraj ગુલાબ જાંબુ એક એવી મીઠાઈ છે જે બધાને ખૂબ જ ભાવે છે. Hetal Siddhpura -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FDઆજે મેં આ રેસીપી મારી ફ્રેન્ડ માટે મૂકી છે તે મારી નાની બહેન પણ છે ફ્રેન્ડસ કોને કહેવાય કે સુખ દુઃખ માં સાથ આપે હર ઘડી, હર પલ સાથે રેય સુખમાં તો બધા સાથ આપે પણ જે દુઃખમાં આવીને ઊભું રહે તે ફ્રેન્ડ્સ તો આજે મેં કાજલ સોઢા તે આવીજ મારી ફ્રેન્ડ છે અને મારી બહેન પણ છે તેને ભાવતી રેસિપી બનાવી છે Sejal Kotecha -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
મારા ભાઈ ને ભાવતા ફેવરિટ ગુલાબ જાંબુ#Trend Dilasha Hitesh Gohel -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Gits mix ના પેકેટ માંથી ગુલાબ 🌹 જાંબુ બનાવ્યા. ગુલાબ જાંબુ મારા હસબન્ડ ના ફેવરિટ છે. તો મેં આજે એમના માટે બનાવ્યા. Sonal Modha -
-
ગુલાબ જાંબુ (Gulab jamun recipe in gujarati)
તહેવારની સિઝન છે તહેવારની સીઝનમાં કાંઈ મીઠું ખાવાનું મન તો આપણને થાય છે. તો ચાલો આ રક્ષાબંધનના તહેવારમાં આપણે બધા ની મનપસંદ વાનગી બનાવીશું આજે આપણે બનાવીશું ગુલાબ જાંબુ જે બધા ખૂબ જ આનંદથી ખાય છે અને તહેવારોમાં આ ગુલાબ જાંબુ ખાવાનો આનંદ અનેરો જ હોય છે. તો ચાલો આજની ગુલાબ જાંબુ ની રેસીપી શરૂ કરીએ.#ઈસ્ટ Nayana Pandya -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#weekendRakshabandhanઆજે રક્ષાબંધન છે અને મારા દીકરાનો બર્થ ડે પણ છે તેની ફેવરિટ sweet ગુલાબ જાંબુ છે Kalpana Mavani -
કેસર ગુલાબ જાંબુ (Kesar Gulab Jamun Recipe In Gujarati)
રક્ષાબંધન સ્પેશીયલ#childhoodઅમારા ભાઈ બહેનના ખૂબ જ ફેવરિટ છે મારી મમ્મી બહુ સરસ બનાવતી હતી મેં પણ મારી મમ્મીની જેમ ટ્રાય કરી છે ❣️ Falguni Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#ff3 ગુલાબ જાંબુ બધા ને બહુ ભાવે છે .આજે મેં પેહલી વખત ગુલાબ જાંબુ બનાવ્યા છે. Sushma ________ prajapati -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
Masala box-ઈલાયચીગુલાબ જાંબુ મા ઈલાયચી નાખવાથી તેનો સ્વાદ ઓર વધી જાય છે. Falguni Shah -
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
નાનપણથી gits ગુલાબ જાંબુ જ ખાતા.. મમ્મી બનાવતાં.. ફેસ્ટીવલમાં સ્પેશ્યલ ડીમાન્ડથી બને. Dr. Pushpa Dixit -
ગુલાબ જાંબુ (Gulabjamun Recipe In Gujarati)
મારા પૌત્રનો આજે birthday che તેને આ ગુલાબ જાંબુ ખુબજ ભાવે છે મેં તેના માટે special બનાવ્યો છે#Tipsગુલાબજાંબુની ચાસણી ગરમ હોય એવા વખતેજ અંદર ઉમેરો તો ગુલાબ જાંબુ એકદમ સોફ્ટ ને તેની સાઈઝ ડબલ થઈ જાય છે મિત્રો તમે જોયુ ને કે ગુલાબ જાંબુ ના ગોળા કેટલા નાના હતા અને ચાસણીમાં નાખ્યા પછી તેની સાઈઝ ડબલ થઈ જાય છે Jayshree Doshi -
-
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#GA4 #Week18# gulab jamun ગુલાબ જાંબુ મારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે સ્પેશ્યલી મારી ડોટર ને એને તો ઘર નાજ વધારે ભાવે એટલે થોડા થોડા ટાઈમે ડિમાન્ડ હોય અને હું ફટાફટ બનાવી દવ છું આ આ મીઠાઈ એવી છે કે જે ગરમ ગરમ પણ બહુ સરસ લાગે છે અને ઠંડા પણ બધાને બહુ ભાવે છે અને જે જલ્દીથી બની પણ જાય છેJagruti Vishal
-
-
ગુલાબ જાંબુ(Gulab Jambu Recipe in Gujarati)
#trendમેં આજે ઘરે ગુલાબ જાંબુ બનાવેલા છે જે મારા બાળકોને ખૂબ જ ભાવે છે એકદમ સ્મુથ બહાર જેવા જ ઘરે બન્યા છે. Komal Batavia -
-
ગુલાબ જાંબુ કેક (Gulab Jamun Cake Recipe In Gujarati)
#FD#Gulab jamun cakeગુલાબ જાંબુ કેકમારી ફ્રેન્ડ ને ગુલાબ જાંબુ ખૂબ ખુબ ગમે છે પણ એને તળેલી વસ્તુઓ નથી ખાવી એટલે મેં freindship day પર બેક્ડ ગુલાબ જાંબુ કેક બનાવ્યો જે ટેસ્ટ મા એકદમ ગુલાબ જાંબુ લાગે છે અને મજા મળે છે કેમ નો.કેક નો texture ખૂબ સરસ આવે છે.મે એની actual ટેસ્ટ જાળવા icing નઇ કર્યો.Happy friendship day to all my cookpad friendsચાલો બનાવીયે ગુલાબ જાંબુ કેક Deepa Patel -
-
ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ (Instant Gulab Jamun Recipe In Gujarati)
#DTRગીટ્સ ગુલાબજાંબુ ના પેકેટ માંથી ઈન્સ્ટન્ટ ગુલાબ જાંબુ ભાઈબીજ નિમિત્તે બનાવ્યા હતા.. બહુ જ સરસ બન્યા. Dr. Pushpa Dixit -
ગુલાબ જાંબુ(Gulab jamun Recipe in Gujarati)
અહીં મેં માવામાંથી ગુલાબજાંબુ બનાવ્યા છે તે ખૂબ જ જલ્દી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ બને છે#GA4#week18#post#ગુલાબ જાંબુ Devi Amlani -
ગુલાબ જામુન(Gulab Jamun Recipe in Gujarati)
હેલો ફ્રેન્ડ્સ.....મેં રક્ષાબંધન નિમિત્તે ગુલાબ જામુન બનાવ્યા છે. Mital Bhavsar
More Recipes
- ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
- લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
- ચીઝ જામ વીથ ચોકલેટ મસ્કાબન (Cheese Jam with Chocolate maska Bun recipe in Gujarati)
- ચણાજોર ગરમ ચાટ(Chanajor Garam Chat recipe in Gujarati)(Jain)
- કાચી કેરી નું કચુંબર (Kachi Keri Kachumber Recipe In Gujarati)
ટિપ્પણીઓ (2)