રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને છાલ ઉતારી ખમણી લેવું મરચાં ની કટકી કરી લેવું આદું ખમણેલું ઝીણી સમારેલી કોથમીર
- 2
એક બાઉલમાં રાજીગરા નો લોટ લેવો પછી તેમાં ખમણેલું બટાકુ આદું મરચાં ની કટકી કોથમીર મીઠું જીરું લાલ મરચું પાઉડર બધું મીક્સ કરો પછી પાણી નાખી ✋ ભજીયા નું બેટર બનાવો
- 3
તેલ ગરમ કરો તેમાં નાનાં નાનાં ભજીયા પાડી તળી લો તૈયાર છે ટેસ્ટી ફરાળી ભજિયાં
- 4
જે તમે દહીં મીઠી ચટણી ગ્રીન ચટણી સાથે સર્વ કરી શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16143910




ટિપ્પણીઓ (2)