કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફલાફલ વીથ હમસ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફલાફલ વીથ હમસ રેસીપી મુખ્ય ફોટો

ફલાફલ વીથ હમસ

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#RB3
ફલાફલ વીથ હમસ એક હેલ્ધી ફુડ છે મારા sonને ખૂબ જ પ્રિય છે

#RB3
ફલાફલ વીથ હમસ એક હેલ્ધી ફુડ છે મારા sonને ખૂબ જ પ્રિય છે

વધુ વાંચો

ફલાફલ વીથ હમસ

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166

#RB3
ફલાફલ વીથ હમસ એક હેલ્ધી ફુડ છે મારા sonને ખૂબ જ પ્રિય છે

#RB3
ફલાફલ વીથ હમસ એક હેલ્ધી ફુડ છે મારા sonને ખૂબ જ પ્રિય છે

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૧બાઉલ કાબુલી ચણા
  2. 1 વાટકીઝીણી સમારેલી ડુંગળી
  3. ૨ નંગલીલાં મરચાં
  4. ૧/૨ ચમચીમરી પાઉડર
  5. તળવા માટે તેલ
  6. 1 ટુકડોઆદું
  7. ૨ચમચી ચણાનો લોટ
  8. ૨ ચમચીટોસનો ભુક્કો
  9. ૧ ચમચીમરીનો પાઉડર
  10. તળવા માટે તેલ
  11. કોથમીર
  12. મીઠું જરૂર મુજબ
  13. ૧ ચમચીલસણ ની પેસ્ટ
  14. હમસ બનાવવા માટે
  15. ૧ નાની વાટકીપલાળેલા કાબુલી ચણા
  16. ૧ ચમચીઓલિવ ઓઈલ
  17. મીઠું જરૂર મુજબ
  18. ૧ નંગમરચું
  19. ગાર્નિશ માટે ચપટી લાલ મરચું પાઉડર ધાણાજીરૂ પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ કાબુલી ચણાને ૭ થી ૮ કલાક સુધી પલાળી રાખો પછી તેમાંથી થોડાક ચણા હમસ માટે કાઢી લો

  2. 2

    પછી તેને એક મિક્સર નાં બાઉલમાં લઈ તેમાં બધા મસાલા ઉમેરો અને ડુંગળી મરચું વગેરે ઉમેરો અને તેને ક્રશ કરી લો

  3. 3

    હવે તેમાં ચણાનો લોટ અને ટોસ્ટ નો ભૂકો ઉમેરી દો પછી તેનાં ગોળ ગોળ બોલ બનાવી પછી તેને તેલ માં તળી લો

  4. 4

    હવે હમસ બનાવવા માટે પલાળેલા ચણા લઈ તેમાં ઓલિવ ઓઈલ મીઠું અને મરી પાઉડર ઉમેરો અને ક્રશ કરી લો અને ઉપર લાલ મરચું પાઉડર ધાણાજીરૂ ઉમેરો અને પછી ફલાફલ સાથે સર્વ કરો

    ફલાફલ વીથ હમસ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Manvar
Bhavisha Manvar @cook_23172166
પર April 22, 2022 11:20
https://youtube.com/channel/UCRhAPG_QbBe3eKLVqQZ1ChQ
વધુ વાંચો

ટિપ્પણીઓ (3)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
April 25, 2022 04:01
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લાવા ઈડલી (Lava Idli Recipe In Gujarati)
  2. કેરી અને ડુંગળી ની ચટણી (Keri Dungri Chutney Recipe In Gujarati)
  3. કોર્ન વેજ પનીર લોલીપોપ
  4. મસુર પુલાવ
  5. દાબેલી
  1. કપલ પોહા
  2. ગવાર બટેકા નું શાક (Gavar Bataka Shak Recipe In Gujarati)
  3. વેજ અપ્પમ (Veg Appam Recipe In Gujarati)
  4. દાબેલી
https://cookpad.wasmer.app/in-gu/recipes/16173550
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close