કોર્ન વેજ પનીર લોલીપોપ

Nidhi Desai @ND20
કોર્ન વેજ પનીર લોલીપોપ
રાંધવાની સૂચનાઓ
- 1
બટાક છીણી લો, કોથમીર, કુદીનો લીલા મરચા ક્રશ કરીને ઉમેરો, વેજ ઉમેરો, પનીર,ચીઝ,સૂકા મસાલા બધા ઉમેરો, બરાબર મિક્સ કરો, કોનઁફલોર ઉમેરો, અડધુ બ્રેડક્રમસ ઉમેરો અડધુ રહેવા દો
- 2
પાણી છુટતૂ લાગે તો વધારે બ્રેડક્રમસ ને કોનઁફલોર ઉમેરો,પછી આઇસક્રીમ સ્ટીક જે લાકડાની હોય એણી ઉપર બરાબર લગાવો
- 3
પછી બ્રેડક્રમસ મા ફરીથી રગડોળી ઐરફ્રાયર મા 200° C ઉપર 15 મિનિટ થવા દો, ઓવન તથા ફ્રાય કરીને પણ બનાવી શકાય, તૈયાર કોનઁવેજ લોલીપોપ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પનીર મીની બ્રેડ સમોસા બાઈટ્સ
#RB2 #post2 #week2 આ રેસીપી મારી મનપસંદ છે, કારણ કે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ઝડપથી ખવાય પણ જાય છે ,હેલ્થ માટે પણ સારી છે ,સાથે નાના મોટા બધાને ભાવે અને નાસ્તા, પાર્ટી મા સ્ટાટૃર મા રાખી શકાય, એવી વાનગી, ઘરે વારંવાર પનીર બનતુ જ રહે છે, એટલે ખૂબ ઓછી સામગ્રી મા બની પણ જાય છે ,બ્રાઉન બ્રેડનુ પણ બને છે એટલે ખાવા મા દરેક માટે સરળ છે Nidhi Desai -
પીઝા સ્લાઈડર
#RB13 #Week13 #post13 #JSR આ વાનગી પાઉંભાજી ના પાઉં અથવા વડાપાઉં ના બન થી બનાવી શકાય , ઝડપથી ઓછા સમયમા પિઝઝા ની મઝા લેવી હોય તો આ વાનગી ખૂબ જ પસંદ આવે એવી છે, તવી ઉપર પણ બનાવી શકાય અને માઇક્રોવેવ મા પણ બનાવી શકાય Nidhi Desai -
ચીઝ ઉત્તપમ (chesse. Uttapam Recipe in Gujarati
#GA4 #Week17 #Cheese #post1 આ ઉત્તપમ ખૂબ ઝડપથી અને જલ્દીથી બનાવી શકાય એવી હેલ્ધી વાનગી છે, બ્રેક ફાસ્ટ ,લંચબોક્સ મા નાના બાળકો ને પણ ખવડાવવા માટે બેસ્ટ વાનગી મા આ વાનગી ઉમેરી શકાય તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
સ્પીનચ એન્ડ રિકોટા સ્ટફડ પાસ્તા (Spinach Ricotta Stuffed Pasta Recipe In Gujarati)
#ATW3 #Thechefstory આ પાસ્તા પનીર પાલક ને સ્ટફડ કરીને રેડસોસ મા બનાવેલ છે ,શંખ આકારના પાસ્તા ના ઉપયોગ થી ખૂબ યમી વાનગી છે, આ વાનગી સ્ટાટર તરીકે પણ લઈ શકાય Nidhi Desai -
પીઝા બોમ્બ બાઉલ
#RB18 #week18 #post18 આ વાનગી થોડી અલગ રીતે અને બનાવવા મા આવે છે, કંઇક નવૂ ખાવાની ઇચ્છા હોય ત્યારે આ વાનગી ચોક્કસ બનાવી શકાય Nidhi Desai -
પનીર ગોટાાલા
#RB11 #week11 #post11 આ વાનગી પનીર અને થોડા વેજ વડે બનાવવા મા આવે એમા મે મારી રીતે વધારે હેલ્ધી બનાવવા ની કોશિષ કરી છે, વધારે વેજ ના ઉપયોગ કરીને વધુ ટેસ્ટી અને સરસ લાગે છે, આ ને પાઉં સાથે ખાવાથી સરસ લાગે રોટલી સાથે પણ ખાઇ શકાય તો તમે પણ આ વાનગી બનાવી શકો Nidhi Desai -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
હેલ્ધી વેજ કરી
#RB14 #Post13 #Week14 #MVFઆ વાનગી નાના બાળક માટે ખૂબ જ પૌષ્ટિક વાનગી છે,સાથે દરેક ઉંમર ની વ્યક્તિ માટે પણ જરુરી એવા દરેક તત્વ આ વાનગી મા છે નાના બાળકો બધા શાકભાજી ખાતા હોતા નથી તો આ વાનગી મા દરેક જાતના વેજ નો ઉપયોગ થયો છે જે જરુરી છે,તો તમે પણ જરૂર થી બનાવજો Nidhi Desai -
ક્રંચી વેજ લોલીપોપ
#cookpadindia#cookpadguj#સુપરશેફ3#મોન્સૂનકુકપેડમાં જોડાયા પછી ઘણું બધું નવું નવું કરવાની તમન્ના સાથે ઇનોવેટિવ વિચારો પણ આવે છે. એનું જ પરિણામ આ ક્રંચી વેજ લોલીપોપ છે. Neeru Thakkar -
પનીર વેજ. હોટ ડોગ (Paneer Veg Hot Dog Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiપનીર વેજ હૉટ ડોગ મારી ફ્રેંડ કલ્પનાની આ ખૂબ જ પ્રિય વાનગી છે... અત્યાર સુધી અમે બહાર થી મંગાવી દેતા હતા..... આ મારો પહેલો પ્રયાસ છે... & હવે તો વારંવાર બનાવતી રહીશ.... Ketki Dave -
પનીર ચીઝ ગોટાળો (Paneer Cheese Gotala Recipe In Gujarati)
#FDS આ રેસીપી મારી friend વૈશાલી ને ખૂબજ પ્રિય છે. Manisha Desai -
-
પીંક મીની ઉત્તપમ
#RB15 #Week15 #post15 #JSR આ વાનગી લંચબોકસ નાના બાળક થી લઇને બધી ઉંમર ની વ્યકિત માટે ખૂબ હેલ્ધી છે જે સરળતાથી બની જાય છે, વેજ અને થોડા મસાલા વડે બનાવેલ આ વાનગી ટોમેટો કૈચપ કે ચટણી સાથે ખાવામા મા આવે છે , રંગમા પણ ગુલાબી એટલે વધારે ખાવાની ઇચ્છા થાય તો જરૂર થી બનાવજો Nidhi Desai -
સ્પ્રાઉટ વેજ પુલાવ sprouts veg pulav recepie in Gujarati
#સુપરશેફ4 સ્પ્રાઉટ વેજ પુલાવ મા બધા સ્પ્રાઉટ અને વેજ ઉમેરી અને થોડા મસાલા અને ભાત થી મસ્ત પુલાવ બનાવી શકાય, આ પ્લાન, લંચબોક્સ મા હેલ્ધી ફુડ કહી શકાય ફણગાવેલા કઠોળ એ ખુબ જ હેલ્ધી પ્રોટીન થી ભરપૂર વેજ મા વિટામિન્સ હોય છે આ વાનગી સુપર હેલ્ધી કહી શકાય બધી જ ઉંમરના માટે આ વાનગી ચોક્કસ ટ્રાઇ કરવી જોઈએ Nidhi Desai -
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ (Veg. Schezwan Fried Rice Recipe In Gujarati)
વેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ#SSR #સેઝવાનરાઈસ #સપ્ટેમ્બરસુપર20#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeવેજ સેઝવાન ફ્રાઈડ રાઈસ -- આ એક ઈન્ડોચાઈનીઝ રેસીપી છે. સેઝવાન રાઈસ- સાદા બાફેલા ભાત અને મીક્સ વેજ નાખી, સેઝવાન સોસ નાખી બનતી વાનગી છે. મૂળ આ રેસીપી ચાઈનીઝ છે. ભારત દેશ નાં એક પ્રકાર નાં પુલાવ કે મસાલા ભાત ની વેરાયટી છે. વેજીટેબલ ને પૂરા ના રાંધતા, તેનો ક્રંન્ચી ટેસ્ટ રાખવાનો હોય છે. માટે વેજીટેબલ્સ બારીક સમારવા. Manisha Sampat -
ચીઝ કોર્ન પોપ્સ
#પાર્ટી કીટી પાર્ટી માટે અનુરુપ આ એક સ્ટારટર બધાને ચોકકસ પસંદ આવશે. જે એવી રીતે સર્વ કર્યું છે કે ખાતા હાથ પણ ન બગડે અને પાર્ટી નો આનંદ લઇ શકો. Bijal Thaker -
વેજીટેબલ ખીચડો(vegetable khichdo recipe in gujarati)
#માઇઇબુક#સુપરસેફ 1#વેજીટેબલ ખીચડો ઉતરાયણ મા બનાવવામા આવે છે.જેમા આપને છડેલા ઘઉ નો ઉપયોગ કરશુ. Kankshu Mehta Bhatt -
પાલક સ્ટફડ પનીર પરાઠા
#RB10 #week10 #Post10 #MARઆ વાનગી રોજબરોજ ના પરાઠા થી થોડી અલગ રીતે બનાવવા મા આવે છે, આમા પાલક ને કાપીને થેપલા નો લોટ કરવામા આવે છે ,પણ પનીરનુ સ્ટફીગ ભરીને પરોઠા ભરવામા આવે ખૂબ જ સરસ ટેસ્ટ અને હેલ્ધી વાનગી જે બળકો થી લઇને મોટા સુધી આપી શકાય, લંચબોકસ સવારના નાસ્તા માટે પણ બેસ્ટ વાનગી છે Nidhi Desai -
સોયા ફ્રાઈડ રાઈસ (Soya Fried Rice Recipe In Gujarati)
સોયા ચન્ક ખૂબ જ હેલ્ધી હોય છે , ભાત સાથે બીટ, ગાજર, કોબીજ, કેપ્સિકમ, કાંદા ,લસણ, આદું, ના ખૂબ જ સરળતાથી અને જલ્દીથી બનાવી શકાય એવી વાનગી બાળકો માટે પણ સંપૂર્ણ ખોરાક કહી શકાય, તો તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB રાજમા ચાવલKids ને લંચ બોક્સ માં હેલ્ધી ખાવાનું બનાવીને આપી એ તો એમને જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે.મારા સન ને તો રાજમા ચાવલ બહું જ ભાવે. તો આજે મેં એ બનાવ્યા. Sonal Modha -
વેજ પેરીપેરી મસાલા મેગી veg periperi masala Meggi Recipe in Gujarati
#GA4 #week16 #Periperi #post1 આ ઘણા બધા શાકભાજી વડે બનતી હોવાથી હેલ્ધી ટેસ્ટી ફુડ કહી શકાય સાથે પેરી પેરી મસાલો અને બીજા હબ્સ વડે ખૂબ જ મસ્ત ટેસ્ટ લાવી એક અલગ જ મેગી બનાવી છે, સાથે વેજ ને લીધે નાના બાળકો ને પણ ખવડાવવા મા સારી છે, તો તમે પણ ટ્રાઇ કરજો આ વેજ પેરી પેરી મસાલા મેગી Nidhi Desai -
દમ કોર્ન પનીર.(Dam corn Paneer recipe In Gujarati.)
#સુપર્સેફ3#મોન્સુન. હમણા ચોમાસા મા મક્કાઈ ખુબજ સરસ મળે છે.અને બધાને ભાવતા જ હોઇ છે.તો આ સબજી ટ્રાઈ કરજો ખુબજ મઝા પડી જસે. Manisha Desai -
પનીર ઓનિયન પરાઠા
આ જલ્દી થી બની જાય છે, પૌટીન યુક્ત છે, ટેસ્ટી, બાળકોને, પણ આપી શકાય,, ઓછી સામગ્રી મા બની જાય છે, તો આ લોકડાઉન મા બનાવી શકાય છે Nidhi Desai -
કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ
#ZayakaQueens#અંતિમસિદ્ધાર્થ સર ની અવધી ગોભી ની રેસીપી જોઇએ મને આ કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ બનાવવાની પ્રેરણા મળી છે. જેમાં મેં ફ્લાવર, ડુંગળી, ચીઝ, પિઝા સોસ, કોથમીર ફુદીનાની ચટણી,મરચું ,મીઠું, હળદર, કિચન કિંગ મસાલો ,બટર ,જેવા બીજા ઘટકો લઈ બધા ભાવે એવી કોલીફ્લાવર સ્ટફ ટોસ્ટ વાનગી બનાવી છે. આ વાનગી કીટી પાર્ટી અથવા સાંજે જમવા માં પણ પીરસવા થી બધા ખુશ થઇ જશે. Snehalatta Bhavsar Shah -
વેજ પનીર ભુર્જી(Veg paneer Bhurji recipe in Gujarati)
#MW2#પનીરસબ્જીપનીર ભુર્જી તો બધા બનાવે .પણ આપણે એક અલગ વર્ઝન ટ્રાય કરીયે.આજે બનાવસુ વેજ પનીર ભુર્જી. બોવજ ટેસ્ટી બને છે, અને હેલ્ધિ પણ છે, ઝડપથી બને છેતો ચાલો બનાવીએ .મારી રેસિપી . Kiran Patelia -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#XSકોઈ પણ પાર્ટી માં સ્ટાર્ટર માં કે બાળકો ના લંચ બોક્સ માં કે સાંજે નાસ્તામાં લઇ શકાય એવી ખુબ જ ટેસ્ટી એવી કોર્ન ભેળ ની રેસિપી આપી છે. Daxita Shah -
પનીર પરાઠા (Paneer Paratha Recipe In Gujarati)
#બુધવાર#Superchef#ફટાફટ#cookpadindiaઘણી વાર આપણ ને સમય ઓછો હોવાથી રસોઈ ઝડપ થી બનાવવી પડે છે.મે પણ આજે ઝડપ થી બની જાય એવાં પનીર પરઠા બનાવ્યાં છે. Komal Khatwani -
વેજ લોલીપોપ
#Teastofgujrat #તકનીકઆ રેસિપી નાના બાળકો જે શાક નાખતા હોય તો તેને આવી retey કરીને આપવા થી શાક ખાઈ લે છે Nisha Mandan -
પીઝા ગ્રીલ સેન્ડવીચ
#RB7 #post7 #week7 #SD આ વાનગી રેગ્યુલર ટોસ્ટ સેન્ડવીચ સાથે પીઝા નો ટચ આપ્યો છે, બે વાનગી એક વાનગી મા પીઝા + ગ્રીલ સેન્ડવીચ નો પણ ટેસ્ટ લંચબોકસ મા પણ આપી શકાય , નવી જ કોઇ સેન્ડવીચ ખાવાની ઈચ્છા થાય તો આ ચોક્કસ બનાવજો Nidhi Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16176210
ટિપ્પણીઓ