ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ભીંડા
  2. બટાકા
  3. ૩ ચમચીતેલ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. ૧ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીધાણાજીરું
  7. /૪ ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને ધોઈ ને લૂછી સમારી લેવા.બટાકા ને છોલી ને સમારી લેવા.

  2. 2

    એક પેન માં તેલ ગરમ કરી બટાકા નાખી ઢાંકણ ઢાંકી ને થોડા ચઢવા દેવા.પછી તેમાં ભીંડા અને મીઠું નાખી મિક્સ કરી ને ૫ મિનિટ થવા દેવું જેથી બટાકા અને ભીંડા ચઢી જાય.

  3. 3

    ત્યારબાદ તેમાં મરચું, ધાણાજીરું અને હળદર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકણ ઢાંકી દેવું.

  4. 4

    તૈયાર છે ભીંડા બટાકા નું શાક.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

Similar Recipes