રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Anupama Kukadia @annu_123
રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ની છાલ છોલી,4 કટકા કરવા.રીંગણ ના 2 ફાડા કરી વચ્ચેથી કપો પડવો.રીંગણ ભરવાના નથી,એટલે આખા નથી રાખવાના.
- 2
શીંગદાણા અને લસણ ને સાથે ક્રશ કરી લેવું.
- 3
કુકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાંખવું.તે થાય એટલે તેમાં ટામેટા નાખવા.લાલ મરચુ હળદર મીઠું નાખવું.થોડી વારે શાક નાખવું.પછી શીંગ દાણા નો ભૂકો નાખવો.ધાણા જીરું નાંખવું
- 4
1/2 ગ્લાસ પાણી ઉમેરી 2 સિટી કરવી.શાક રેડી છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16170502





ટિપ્પણીઓ