રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

Anupama Kukadia
Anupama Kukadia @annu_123

#AP
#SVC
રવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ.

રીંગણ બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)

#AP
#SVC
રવૈયા કરતા easy પણ ટેસ્ટ રવૈયા જેવો જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
3 વ્યક્તિ
  1. 4,5નાના રીંગણ
  2. 3 નંગ મિડિયમ બટાકા
  3. 1 ચમચો શીંગદાણા નો ભૂકો
  4. 78કળી લસણ
  5. 3 tspતેલ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. 2 tspલાલ મરચુ પાઉડર
  8. 1/2 ટી સ્પૂનહળદર
  9. 1 ટી સ્પૂન ધાણા જીરું પાઉડર
  10. 1ટામેટું
  11. 1 tspરાઈ જીરું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બટાકા ની છાલ છોલી,4 કટકા કરવા.રીંગણ ના 2 ફાડા કરી વચ્ચેથી કપો પડવો.રીંગણ ભરવાના નથી,એટલે આખા નથી રાખવાના.

  2. 2

    શીંગદાણા અને લસણ ને સાથે ક્રશ કરી લેવું.

  3. 3

    કુકર માં તેલ મૂકી તેમાં રાઈ જીરું નાંખવું.તે થાય એટલે તેમાં ટામેટા નાખવા.લાલ મરચુ હળદર મીઠું નાખવું.થોડી વારે શાક નાખવું.પછી શીંગ દાણા નો ભૂકો નાખવો.ધાણા જીરું નાંખવું

  4. 4

    1/2 ગ્લાસ પાણી ઉમેરી 2 સિટી કરવી.શાક રેડી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupama Kukadia
Anupama Kukadia @annu_123
પર

ટિપ્પણીઓ

Similar Recipes