રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સરગવા ની શીંગ ને બાફી લો
- 2
એક બાઉલમાં છાશ કે દહીં લઇ તેમાં ચણા નો લોટ ઉમેરીને બરાબર હલાવવું પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી ને તેને થોડીવાર રહેવા દો
- 3
સરગવા ની શીંગ બફાઈ જાય પછી
- 4
કડાઈ તેલ રાઇ ને હીંગ નાખી થવા રાઈ તતડી જાય એટલે તેમાં આદુ-મરચાં ની પેસ્ટ ઉમેરો હવે તેમા જે ચણા નો લોટ છાશ મિક્સ કરયુ તે ઉમેરો તેમા સ્વાદ મુજબ મીઠું હળદર ઘાણાજીરુ પાઉડર નાખી બરાબર મિક્સ કરી લો
- 5
હવે તેમાં બાફેલી સરગવા ની શીંગ ઉમેરો તેમા થોડી ખાંડ નાખીને બરાબર મિક્સ કરી થોડીવાર માટે થવા દો
- 6
તો તૈયાર છે સરગવા બેસન નુ શાક
Top Search in
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16171295





ટિપ્પણીઓ (2)