વેજીટેબલ હાંડવો (Vegetable Handvo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
હાંડવાના લોટમાં છાશ ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
તેને ચારથી પાંચ કલાક આથો આવવા દેવો
- 3
તૈયાર કરેલું મિશ્રણ માં સ્વાદ અનુસાર મીઠું હળદર છીણેલી દૂધી અને લસણ ની પેસ્ટ ઉમેરવી
- 4
વઘારીયા માં તેલ ગરમ કરી લવિંગ સુકા મરચા રાઈ જીરું હિંગ અને તલ ઉમેરી વઘાર તૈયાર કરવો
- 5
હાંડવા ના કુકર માં તૈયાર કરેલું મિશ્રણ ઉમેરવું
- 6
ઉપર વઘાર રેડી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી ચડવા દેવું
- 7
ચટણી કે કેચઅપ સાથે સર્વ કરવું
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16179029





ટિપ્પણીઓ