દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાલ બાફી, લેવી.
કૂકરમાં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી દાળ વલોવી ને નાખી દેવી. ઉકળવા મૂકવું.
ખાંડ, મીઠું, લીંબુ, લાલ મરચુ પાઉડર ઉમેરી દેવું. - 2
ઘઉંના લોટ માં મીઠું નખી લોટ બાંધી લેવો.રોટલી વની કટકા કરી ઉકળતી દાળ માં નાખી હલાવતા જવું.એટલે ચોંટી ના જાય.3,4 સિટી કરવી એટલે ઢોકળી પાકી જાય.લીલાં ધાણા નાખી સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16187467








ટિપ્પણીઓ