ચીઝી પેરી પેરી નાચોઝ

Reshma Tailor
Reshma Tailor @reshma_223

ચીઝી પેરી પેરી નાચોઝ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1પેકેટ નાચોઝ
  2. 1 વાડકીવેજીસ(શિમલા મરચુ, ટામેટું, બાફેલા મકાઈ, ડૂંગળી)
  3. 1કયુબ ચીઝ
  4. ઓરેગાનો
  5. ચીલી ફ્લેક્સ
  6. 1પેકેટ પેરી પેરી મસાલો
  7. 1 ચમચીબટર
  8. 1 ચમચીટોમેટો કેચપ
  9. મીઠું, મરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં બટર નાખી તેમાં બધાજ વેજીટેબલ્સ, ચીલી ફ્લેક્સ, મરી પાઉડર, મીઠું નાખી ને એક મિનિટ જ સાંતળી લો.

  2. 2

    હવે એક પ્લેટ માં નાચોઝ ને ગોઠવી લો. હવે તેની ઉપર સ્ટફિંગ લગાવો. ત્યાર બાદ ચીઝ છીણો. અને ઉપર ઓરેગાનો ચીલી ફ્લેક્સ, પેરી પેરી મસાલો ભભરાવવો.

  3. 3

    હવે એક મિનિટ માટે માઈક્રોવેવ કરી લો જેથી ચીઝ મેલ્ટ થાય.

  4. 4

    તો તૈયાર છે વેજીસ ચીઝી નાચોઝ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Reshma Tailor
Reshma Tailor @reshma_223
પર

Similar Recipes