દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલાં દૂધી ની છાલ કાઢી અંદર થી તેનો સફેદ ભાગ કાઢી જીની ખમણી માં ખમણી લેવી.
- 2
હવે તેને એકદમ નીચોવી તેનુ પાણી કાઢી લેવું.
- 3
હવે ઘી મા થોડીવાર સાતળી તેમાં મલાઇ વારું દૂધ એડ કરી ઢાંકન ઢાંકી ચડવા દેવું ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.
- 4
કીસમીસ ને અંજીર પણ એડ કરી લેવાં એટ્લે તેમાં સરસ મિક્સ થઈ જાય.
હવે ચડવા આવે એટલે ખાંડ ને ફૂડ કલર એડ કરી પાછું ચડવા દેવું. - 5
હવે દૂધ સાવ બડી જાય ને ડ્રાય થવા આવે એટલે તેમાં માવો એડ કરવો.
માવો એડ કર્યા પછી સતત હલાવતા રહેવું કેમ કે નીચે બેસી ના જાય એટલે.
હવે આપનું મિશ્રણ સાવ ડ્રાય થઇ ગયું છે. - 6
તો હવે એક પ્લેટ મા બટર પેપર રાખી તેમાં ઘી લગાવી રાખવું.
હવે તેમાં આપનું બરફી નું મિશ્રણ એડ કરી માથે ચાંદી નું વર્ક લગાડવું ને સુકામેવા ની કતરણ ને ગુલાબ ની પાંખડી છાટી ઠંડુ થવા દેવું.
ને ઠરી જાય એટલે તેમના પીસ કરી લેવા. - 7
તો આ રિતે રેડી છે આપની દૂધી ની બરફી અત્યારે ઉનાળા મા દૂધી ખુબ આવે છે ને સસ્તી પણ હોઈ છે ને આપણા શરીર ને ઠંડક પણ આપે છે.
ને કરી લીધા પછી તેને ફ્રીઝ માં રાખી દેવાથી લાંબા સમય સુધી બગડતી નથી ને રોજ ઠંડી ઠંડી બરફી ખાવાની ખુબ મોજ પડી જાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
-
-
સીતાફળ ની બરફી (Sitafal Barfi Recipe In Gujarati)
#winter Recipe#winter fruit#Cookpadturns6 Ashlesha Vora -
-
-
-
-
-
કાળા જામુન (Kala Jamun Recipe In Gujarati)
#EB#week_3#cookpad_gu#cookpadindiaમેં આજે બનાવ્યા કાળા જામુન. એના સ્ટફિંગ માં મેં ઓરેન્જ કલર ની જગ્યા એ ગ્રીન ફૂડ કલર નો ઉપયોગ કર્યો છે. એને ચાંદી ની વર્ક અને પીસ્તા ની કતરણ થી સજાવ્યા છે.કાળા જામુન એ એક સૌથી લોકપ્રિય ભારતીય મીઠાઈ છે અને તે ગુલાબ જામુન નું કઝીન છે.કાળા જામુન જે દૂધના ઘનથી બને છે. આ તળેલા દડાને ઇલાયચી અને કેશરની સુગંધવાળી ખાંડની ચાસણીમાં બોળવામાં આવે છે. તેઓ સંપૂર્ણ ઉત્સવની સારવાર છે.માવા (સૂકા દૂધના ઘન) વડે બનાવેલા ઉત્તમ નમૂનાના કાળા જામુન.ગુલાબ જામુનથી તે કેવી રીતે જુદા છે. બંને મીઠાઈઓ આવશ્યકરૂપે સમાન હોય છે, મુખ્ય તફાવત રંગમાં રહેલો છે. ગુલાબ જામુનો કરતાં કાલા જામુન્સ લાંબા સમય સુધી તળેલા હોય છે તેથી તે તેમને રંગમાં ઘાટા બનાવે છે.કાળા = કાળા તેથી લાંબા સમય સુધી તળવાના કારણે તેઓનો કાળો રંગ હોય છે, તેઓ કાલા જામુન તરીકે ઓળખાય છે.તેમની ત્વચા પણ ગુલાબ જામુન કરતા થોડી વધારે જાડી છે. પણ મોટાભાગના કાલા જામુન સ્ટફ્ડ હોય છે.બાકી સમાન છે, તેઓ સમાન ઘટકનો ઉપયોગ કરે છે અને તે જ ખાંડની ચાસણીમાં ડૂબી જાય છે. Chandni Modi -
-
-
-
દૂધી હલવો (Dudhi Halwa Recipe in gujarati)
હલવા ની વાત આવે એટલે દૂધી અને ગાજર સૌથી પહેલા યાદ આવે. મેં આજે દૂધી નો હલવો બનાવ્યો છે.#GA4 #Week6 #halwa #હલવો Nidhi Desai -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4 #Week9મારા ઘર માં બધા ને બહુ ભાવે છે. અત્યારે ઉનાળા માં તો દૂધી બહુ જ સરસ મળે છે. કોઈ મેહમાન આવે તો પણ આ સ્વીટ બહુ જ સરસ લાગે છે.સ્વીટ ડીશ અને મીઠાઈ માં વપરાય છે. દૂધી નો હલવો ગરમ ગરમ લાઈવ પણ સરસ લાગે છે. જમણવાર માં પણ આ સ્વીટ હોય છે. Arpita Shah -
-
-
-
-
-
દૂધી ની બરફી (Dudhi Barfi Recipe In Gujarati)
Evergreen મીઠાઈ..લગ્ન હોય કે બીજો કોઈ શુભ પ્રસંગ, દૂધીનો હલવો હોય તો મેનુ ને ચાર ચાંદ લાગી જાય..સીઝન ની કુણી દૂધી નો હલવો એકવાર તો ખાવો જ જોઈએ. Sangita Vyas -
-
શાહી સેવૈયા જૈન (Shahi Sevaiya Jain Recipe In Gujarati)
#SN3#Vasantmasala#aaynacookeryclub#AWADHI#SEVAIYA#WEEK3#SWEET#DESSERT#TRADITIONAL#COOKPADINDIA#COOKPADGUJRATI અવધિ વાનગીની વાત આવે અને તેમાં જો મીઠાઈ ની વાત હોય તો સવૈયા ની વાત કર્યા વગર આ વાત અધૂરી રહે છે. પારંપરાગત રીતે મુઘલ તથા અવધમાં કોઈપણ શુભ પ્રસંગ હોય ત્યારે સેવૈયા અચૂક બને છે. આ ઉપરાંત ઈદ જેવા તહેવારોમાં તો ખાસ તે બનાવવામાં આવે છે. ખૂબ જ ઓછી સામગ્રીથી અને ઓછા સમયમાં આ મીઠાઈ તૈયાર થઈ જાય છે આ વાનગી ગરમ તથા ઠંડી બંને ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
-
-
દૂધી ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)
#supersઆ ખીર પેટ ને ઠંડક આપે છે. Bina Samir Telivala -
દૂધી નો હલવો(Dudhi Halwa Recipe In Gujarati)
#WD💕Happy International Women’s Day! 💕કુકપેડ ની બધી જ Women મારી માટે એકદમ સુપર વુમન અને પ્રેરણાદાયક છે. નવી વાનગી બનાવવી, ફોટા પાડવા, માપ સાથે રેસિપી લખી શેર કરવી એ બધું જોઈએ એટલું સહેલું નથી. અહીં બધા જ અવનવી રેસિપી રોજબરોજ ખુબ જ સરસ રીતે મુકી ને શેર કરે છે. કુકપેડ જેવા માધ્યમ થી મને છેલ્લા ૯ મહિનામાં ઘણું બધું શીખવા મળ્યું છે. રોજ નવી રેસિપી તો શીખવા મળી જ એની જોડે કેવી રીતે એને સજાવવું, સરસ ફોટા પાડવા એ પણ અહીં બહુ સરસ રીતે શીખવા મળે છે.કુકીંગ નો મને હું નાની હતી ત્યારે થી જ બહુ જ શોખ છે. અવનવી વાનગી બનાવવાનું મને ખુબ જ ગમે છે. મારી Mom કુકીંગ બહુ જ સરસ કરે; બધું જ બહુ સરસ બનાવે. હું એમની જોડે થી બહુ બધુ બનાવતા શીખી છું.કરોના ના લોકડાઉન ના સમય June માં મેં કુકપેડ જોઈન કર્યું. એ પછી તો ઘણી બધી નવી વાનગી બનાવી. વાનગી ને સજાવી ને ફુડ ફોટોગા્ફી કરવાની પણ ખુબ જ મઝા આવે છે. રેસિપી લખવાની પણ એક અલગ જ મઝા છે. હું Cookpad પર ઘણા બધા ને ફોલો કરું છું. બધા જ મારા ફેવરેટ છે. આ બધા માં વૈભવી બેન મારા એકદમ ફેવરેટ છે. એમની બધી રેસિપી ખુબ જ સરસ હોય છે. એકદમ સરસ પૂરી ડિટેલ માં સમજાવી ને રેસિપી લખી હોય અને એવું તો સરસ ડેકોર કરી ને ફોટા પાડી ને મુકે કે ફોટા જોઈને જ મોં મા પાણી આવી જાય.આજે મેં એમના દૂધી ના હલવા ની રેસિપી માં મારી રીતે થોડો ફેરફાર કરીને ને એકદમ સ્વાદિષ્ટ દૂધી નો હલવો બનાવ્યો છે. બહુ જ સરસ બન્યો છે. તમારો આ રેસિપી માટે ખુબ આભાર. તમે આ જ રીતે સરસ રેસિપી બનાવી એકદમ જોરદાર ડેડેકોર કરી અમેઝીંગ ફોટા પાડી ને મુકતાં રહો અને અમને અવનવું શિખવાડતા રહો.Thank You so much Vaibhavi Boghawala 🙏#Cookpad#CookpadGujarati#CookpadIndia Suchi Shah
More Recipes
ટિપ્પણીઓ (6)