કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai

પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati)

Arti Desai
Arti Desai @artidesai
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧નાનો દડો કોબીજ
  • ૨ નંગટામેટા
  • ૩ નંગકાંદા
  • ૨ નંગકેપ્સિકમ
  • ૩ નંગબટાકા
  • ૧૦૦ ગ્રામ પનીર
  • ૧૦૦ ગ્રામ મૉઝરીલા ચીઝ
  • ૨૦૦ ગ્રામ ચીઝ
  • ૨ ચમચીમાયૉનીઝ
  • ૨ ચમચીપીઝા સોસ
  • ૩થી ૪ ચમચી સેન્ડવીચ મસાલો
  • ૧ ચમચીચાટ મસાલો
  • ચપટીઓરૅગાનૉ
  • ચપટીપૅપરીકા
  • ૧નાનુ પૅકૅટ બ્રેડ
  • મીઠું સ્વાદ અનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સેન્ડવીચ બનાવવા માટે ની બધી સામગ્રી તૈયાર કરી લો

    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક મોટી થાળી લઈ લો ત્યાર બાદ તેમા ઝીણા સમારેલા કાંદા, ટામેટા,કેપ્સિકમ, બાફેલા બટાકા, નાના કાપેલા પનીર ના ટુકડા, માયૉનીઝ, પૅપરીકા, ઓરૅગાનૉ, પીઝા સોસ,સેન્ડવીચ મસાલો,ચાટ મસાલો, મીઠું એડ કરી સેન્ડવીચ બનાવવા માટે નું સ્ટફિંગ તૈયાર કરવુ, હવે બ્રેડ લઈ લો લઈ તેના પર ઘી લગાવી દો

    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બ્રેડ પર ઘી લગાવ્યા બાદ સ્ટફિંગ એડ કરી મૉઝરીલા ચીઝ એડ કરી તેના પર ચીઝ એડ કરી ઉપર બ્રેડ મુકી દો

    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક તાવી લઈ લો તેના પર ઘી લગાવી સેન્ડવીચ ને ધીમા તાપે બૅવ બાજુ થી શેકી લેવી

    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    સેન્ડવીચ શેકાઈ જાય એટલે તૅનૅ એક પ્લેટ મા કાઢી લો, ત્યાર બાદ સેન્ડવીચ પર ઉપર થી ચીઝ પૅપરીકા અને ઓરૅગાનૉ, બટાકા ની ચિપ્સ એડ કરી સજાવી દો

    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૉ સવ કરવા માટે તૈયાર છે પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ

    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર વેજીટેબલ ચીઝ સેન્ડવીચ (Paneer Vegetable Cheese Sandwich Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Arti Desai
Arti Desai @artidesai
પર April 25, 2022 14:40
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Ketki Dave
Ketki Dave @ketki_10
April 30, 2022 14:54
WAH ji WAH
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer Vegetable ચીઝ સેન્ડવીચ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ભરેલા ગુંદા નું શાક
  2. બફૌરી (Bafauri Recipe In Gujarati)
  3. ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
  4. મગની દાળ ભરેલું તુરિયાનું શાક (Moong Dal Bharelu Turiya Shak Recipe In Gujarati)
  5. કુરકુરા ફરા (Crispy Farra Recipe In Gujarati)
  1. ટેટી નો પનો (Muskmelon Pano Recipe In Gujarati)
  2. કરારી ભીંડી
  3. આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)
  4. કુરકુરા ફરા (Crispy Farra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16187686
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close