આલુ પરોઠા (Aloo Paratha Recipe In Gujarati)

Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
Thangadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબટેકા
  2. 2 નંગકાંદા
  3. 3 ચમચીતેલ
  4. 3 નંગલીલા મરચાં
  5. 1ટૂકડો આદુ
  6. 6કળી ફોલેલી લસણ
  7. સમારેલી કોથમીર
  8. 1 ચમચીલાલ મરચું
  9. 1/4 ચમચી હીંગ
  10. 1/4 ચમચી હળદર
  11. 1 ચમચીધાણાજીરુ
  12. 1 ચમચીગરમ મસાલો
  13. ધંઉનો લોટ
  14. મોણ માટે તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    લોટમાં મીઠું અને મોણ ઉમેરો પછી સરસ કણીક તૈયાર કરો.

  2. 2

    બટેકા બાફી ને મેશ કરી લો.

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ સાતળો.

  4. 4

    તેમાં મેશ કરેલાં બટેકા ઉમેરીને બધો હવેજ કરો. પછી તેના ગોળા વાળીને તૈયાર કરો.

  5. 5

    લોટમાંથી લૂઆ લઇને રોટલી વણીને વચ્ચે પૂરણ ભરીને બન્ને બાજુ તેલથી શેકી લો.

  6. 6

    આંબલી ની ચટણી તથા દહીં સાથે સવ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bharati Lakhataria
Bharati Lakhataria @cook_26123984
પર
Thangadh

ટિપ્પણીઓ

Similar Recipes