ગ્રેવી મસાલા ભીંડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભીંડા ને ધોઈ ને કપડાં થી કોરો કરી ને સમારી લેવો.
- 2
ત્યાર બાદ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકવું તેમાં રાઈ, જીરું અને હિંગ એડ કરી ભીંડા નો વઘાર કરવો તેમાં મીઠું અને લીંબુ નો રસ 3 થી 4 ટીપા એડ કરી મિક્ષ કરી લેવું.
- 3
પછી તેમાં ટામેટાં ને એડ કરી બધા મસાલા નાખી મિક્ષ કરી થોડી વાર કૂક થવા દેવું. તો તૈયાર છે ગ્રેવી મસાલા ભીંડી 😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16188111





ટિપ્પણીઓ (6)