મગની દાળ (Moong Dal Recipe In Gujarati)

Pinal Patel @pinal_patel
આજે મેં અહીંયા મગ ની રસા વાળી દાળ બનાવી છે જે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
આજે મેં અહીંયા મગ ની રસા વાળી દાળ બનાવી છે જે ભાત સાથે ખુબ જ સરસ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દાળને ધોઈ ૨૦ મિનીટ સુધી પલાળી રાખો
- 2
ત્યારબાદ કુકરમાં તેલ નો વઘાર મૂકો તેમાં જીરુ, હિંગ હળદર આદુ મરચાં ની પેસ્ટ સમારેલું લસણ, ઝીણું સમારેલું ટમેટું નાખી મગની દાળ વધારો, દાળ ની ઉપર પાણી રહે તેટલું પાણી રેડવું અને બંધ કરીને બે વ્હીસલ વગાડવી, કૂકર ઠંડું પડે એટલે ખોલીને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવવી કડક ભાખરી અને ભાતસાથે ખાઈ શકાય છે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16241914







ટિપ્પણીઓ (6)