રાંધવાની સૂચનાઓ
- 1
બધાં જ શાક પાણી થી ધોઈ, લુછી કોટન કપડાં પર એક કલાક. સુધી કોરા કરી લો, તૂવેર ના દાણા સિવાય ના બધાં જ શાક ઝીણાં સમારી ને મીઠું, હળદર નાખીને ૧ દિવસ સુધી રહેવા દો એટલે સરસ અથાઈ જશે
- 2
બીજા દિવસે ચારણીમાં કાઢી લેવું, ત્યાર બાદ એક વાસણમાં આથેલા શાકભાજી, તેમાં રાઈ ના કુરિયા અને ખાટાં અથાણા નો મસાલો નાખવો અને બધું બરાબર મિક્સ કરવું, અથાણામાં તેલ ગરમ કરી ઠંડું પાડી અથાણું ડૂબે એટલું તેલ રેડવું, શાકભાજીનું અથાણું,થેપલાં,ભાખરી,ખીચડી સાથે ખુબ જ સરસ લાગે છે, અને શિયાળાની સિઝનમાં આંબા હળદર લીલી હળદર પણ નાખી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
લાલ મરચાં નું અથાણું (Red Chilly Pickle Recipe In Gujarati)
#WK1#cookpadindia #CookpadgujaratiWeek -1લાલ મરચાં નું અથાણું Ketki Dave -
ગુંદા કેરી નું અથાણું ( Glue berry Mango Pickle Recipe in gujara
#cookpadIndia#cookpad_gujarati#APR#RB7 Parul Patel -
કેરડા નું અથાણું (Kerda Athanu Recipe In Gujarati)
#RC4#WEEK4(Green colou recepies) 'કેર' કે 'કેરડા'એ મરુભૂમી નું વૃક્ષ છે,તે એક કાંટાવાળું ઝાડ છે..એને પાંદડાં હોતા નથી.સાઈડ ડીશ માં ગ વપરાય છે.□ જો હરસ - મસા ની તકલીફ હોય તો કેર ને સૂકવી ને એનો પાઉડર બનાવી ને દહીં સાથે આપવા માં આવે છે□.રાજસ્થાન માં કેર ના અલગ અલગ રીતે અથાણાં તો બનાવે પણ ત્યાં કેર નું શાક પણ બનાવે છે. Krishna Dholakia -
-
ચણા મેથી કેરી નું અથાણું (Chana Methi Keri Athanu Recipe In Gujarati)
#KR#keri recipe challenge Jayshree Doshi -
ચણા મેથી નુ ખાટુ અથાણું (Chana Methi Khatu Athanu Recipe In Gujarati)
#EB થીમ ૧ વીક ૧ અથાણું Kokila Patel -
લસણ ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Lasan Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB અમારા ઘરે આ અથાણું તો બને જ છે બધા ને બહુ જ ભાવે.તે રોટલી ,ભાખરી કે ખીચડી અને પંજાબી વાનગી સાથે પણ સરસ લગે છે.હું ખાટા અથાણાં માટે દેશી કેરી નો ઉપયોગ કરું છું કારણ એમા ખટાશ વધારે હોય છે એટલે અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે. Alpa Pandya -
-
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4 મારા ઘરે બધા ને ભાવે એટલે હું બનાવું છું. Alpa Pandya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
ગાજર મરચાં નું અથાણું (Gajar Marcha Athanu Recipe In Gujarati)
#WP#CookpadGujrati#CookpadIndoa Brinda Padia -
ચણા મેથી નું અથાણું (Chana Methi Athanu Recipe In Gujarati)
#EB#Week4ચણા મેથીનું અથાણું ખાવાની ખૂબ જ મજા આવે છે. પિકનિક પર જવાનું હોય ત્યારે પણ સાથે લઈ જવાય છે. શાક ની ગરજ સારે છે. Jayshree Doshi -
ખજુર નું અથાણું (તેલ વગર નું અથાણું)
ખજુર નું ખુબ જ ટેસ્ટી લાગે છે. આ તેલ વગર નું અથાણું છે#cookpadgujarati #cookpadindia #pickle #withoutoilpickle #APR #Datesnupickle #khajur #dates Bela Doshi -
-
કાચી કેરી નું અથાણું (Raw Mango Athanu Recipe In Gujarati)
#MA#EBWeek1 કાચી કેરી નું અથાણું હું મારા મમ્મી પાસે થી સીખી ને પહેલી વાર બનાવ્યું જે બવ જ ટેસ્ટી બન્યું છે. sm.mitesh Vanaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16241887
ટિપ્પણીઓ (5)