ભાખરી પીઝા (Bhakri Pizza Recipe In Gujarati)

Chandni Dave @Davechandni
ભાખરી પીઝા (Bhakri Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાખરી માટે કણક તૈયાર કરો.
- 2
સૌ પ્રથમ અધકચરી ભાખરી કરી ને મૂકી દો પછી તેની ઉપર ઉપર પેલા બટર લગાવી ને સોસ પાથરી દો પછી તેની ઉપર ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા, ઝીણા સમારેલા કેપ્સીકમ, પાથરી દો
- 3
પછી એક પેન માં બટર મૂકી તેની ઉપર મૂકી દો પછી ૧૦ મિનીટ થવા દો
- 4
એકદમ ક્રિસ્પી થઈ જાય પછી તેની ઉપર ચીઝ ખમણી ટોમોટો કેચપ સાથે સર્વ કરો બહુ જ સરસ લાગે છે મને તો બહુ ભાવે તમને કોને કોને ભાવે છે????
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16266272













ટિપ્પણીઓ