રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)

Pinal Patel
Pinal Patel @pinal_patel

ડીનર રેસીપી #SD

રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)

ડીનર રેસીપી #SD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૧ કપમગ
  2. ૨ ટીસ્પૂનતેલ
  3. ૧/૨ ટીસ્પૂન રાઈ
  4. ૧/૨ ટીસ્પૂનજીરુ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. ૧/૨ ટીસ્પૂનહળદર
  7. ૧/૨ ટીસ્પૂનલાલ મરચું પાઉડર
  8. ૧ નંગલીંલુ મરચું
  9. ૧/૨ ટીસ્પૂનઆદુની પેસ્ટ
  10. ૧ ટીસ્પૂનલીંબુનો રસ
  11. ૨ ટીસ્પૂનગોળ
  12. ૧/૨ ટીસ્પૂનધાણાજીરું પાઉડર
  13. ૧/૨ગરમ મસાલો
  14. ૧ નંગસુકું મરચું
  15. ડાળખી મીઠો લીમડો
  16. ચપટીહિંગ
  17. કળી લસણ
  18. ૨ ટીસ્પૂનલીલા ધાણા ઝીણા સમારેલા

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં મગને ધોઈ એક કલાક પલાળી રાખવા ત્યારબાદ કુકરમાં 1-1/2 કપ જેટલું પાણી રેડીને ચપટી મીઠું હળદર નાખી બાફવા મૂકો ત્રણ વ્હીસલ થઈ જાય કુકર ઠંડું થવા દો, એક વાસણમાં વઘાર માટે તેલ ગરમ કરો તેમાં રાઈ-જીરું હિંગ મીઠો લીમડો સમારેલું લસણ, લીલા મરચામૂકી મગ વઘારી દેવા

  2. 2

    ત્યારબાદ થોડું પાણી રેડવું તેમાં લીંબુનો રસ ગોળ મીઠું,ધાણાજીરૂ,મરચું,ગરમ મસાલો આદુની પેસ્ટ વગેરે મસાલા કરી દેવા, મગને પાંચેક મિનીટ ઉકળવા દો ત્યારબાદ લીલા ધાણા ભભરાવવા રસાવાળા મગ ખુબ જ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pinal Patel
Pinal Patel @pinal_patel
પર

Similar Recipes