સમોસા (Samosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ અને રવા નાખી તેમાં મોણ અને મીઠું લ નાખી ને મિક્સ કરી લોટ બાંધી લો
- 2
એક પેન માં તેમ મૂકી તેમાં રાઈ મુકો પછી લીમડો નાખી આદુ મારચા લસણ ની પેસ્ટ નાખી બધા મસાલા નાખી મેસ કારેલ બટાકા નાખી મિક્સ કરો
- 3
હવે લોટ માંથી નાના લુવા લાઇ રોટલી જેવડી વડી લો.વચ્ચે થી કટ કરી 2બેય છેડે થી પાણી લગાવી વડી લો પછી તેમાં મસાલો ભરી પેક કરી લો.
- 4
તેને તળી લો અને ગ્રીન ચટણી કે મીઠી ચટણી જોડે સર્વ કરી શકો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16269372





ટિપ્પણીઓ (3)