તરબૂચ નું શરબત

Pina Mandaliya @cook_25713246
તરબૂચ નું શરબત
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16278885
સૌ પ્રથમ તરબૂચ ની છાલ કાઢી લો પછી તેના નાના પીસ કરી મિક્સર જારમાં ખડી સાકર સાથે ક્રશ કરી લો બધું એક રસ થઇ ગયા પછી તેણે ગાળી લો
ગાર્નિશ માટે તરબૂચ નાં નાના કટકા કરી ઉપર તરબૂચ ના જ્યૂસ માં એડ કરો પછી ઠંડું કરવા મૂકો જ્યારે સર્વ કરો ત્યારે આઈસ ના નાના કટકા કરી સર્વ કરો સરસ લાગે છે
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ