કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#SR

#SR

વધુ વાંચો

સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati)

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981

#SR

#SR

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીબાસમતી ચોખા
  • 2 નંગતજ
  • 5 લવિંગ
  • 7 મરી
  • 2 તમાલપત્ર
  • 3 ચમચીતેલ
  • 3 ચમચીઘી
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીઅડદની દાળ
  • 8કળી પત્તા
  • 1 નંગલાંબી સમારેલી ડુંગળી
  • 1 નંગ કેપ્સીકમ
  • 3 ચમચીબાફેલા વટાણા
  • 1બાફેલું બટાકું
  • 3 ચમચીબાફેલા ગાજર
  • 3 ચમચીપનીર
  • 1 વાડકીદહીં
  • 1 ચમચીસાંભાર મસાલો
  • 1 ચમચીબિરયાની મસાલો
  • 2 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1 ચમચીલાલ મરચું પાઉડર
  • 1/2 ચમચીહળદર
  • 1/2 ચમચીધાણાજીરૂ પાઉડર
  • 1/2 ચમચીગરમ મસાલો
  • 4 ચમચીલીલા ધાણા
  • 4 ચમચીફુદીનો
  • 3 ચમચીકેસરવાળું દૂધ
  • 4 ચમચીતળેલી ડુંગળી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા પલાળેલા બાસમતી ચોખાને તજ, લવિંગ, મરી અને તમાલપત્ર નાખીને છૂટો ભાત રાંધી લેવો.

  2. 2

    એક કઢાઈમાં તેલ અને ઘી લઈને તેમાં રાઈ અડદની દાળ નો વઘાર કરવો. પછી તેમાં કળી પત્તા અને આદુ મરચાં લસણ ઉમેરીને સાંતળો.

  3. 3

    પછી તેમાં બધા જ શાક ઉમેરીને સૂકો મસાલો બધો ઉમેરીને સાંતળી લેવું.

  4. 4

    પછી તેમાં દહીં અને ધાણા અને ફુદીનો ઉમેરીને મિક્સ કરી લેવું છેલ્લા તેમાં તળેલી ડુંગળી ઉમેરીને મિક્સ કરવી.

  5. 5

    પછી એક કઢાઈમાં સૌથી પહેલા રાંધેલા ભાત નું લેયર કરવું, તેના ઉપર બનાવેલ શાક પાથરવું.
    પાછું તેના ઉપર રાંધેલા ભાત નું લેયર કરવું અને પછી તેના ઉપર થોડી તળેલી ડુંગળી અને કેસરવાળું દૂધ ઉમેરીને થોડીક વાર માટે સીજવા દેવું.

  6. 6

    હવે સાઉથ ઇન્ડિયન બિરયાની ને સર્વ કરો.

    સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    સાઉથ ઇન્ડિયન બિરયાની (South Indian Biryani Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Prajapati
Hetal Prajapati @cook_230981
પર June 17, 2022 12:54

ટિપ્પણીઓ (8)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
June 24, 2022 17:52
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બિરયાની

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વાંગી ભાત (Vangi bath recipe in Gujarati)
  2. બીસી બેલે બાથ(Bisibelebhath recipe in Gujarati) (Jain)
  3. ઈન્સ્ટન્ટ રવા હાંડવો (Instant Rava Handvo Recipe In Gujarati)
  4. રીંગ નાસ્તા
  5. ક્રંચી તીખા ગાંઠિયા (Crunchy Tikha Gathiya Recipe in Gujarati)
  1. રોઝ કેશ્યુ લસ્સી (Rose Cashew Lassi Recipe In Gujarati)
  2. ગોટલીનો મુખવાસ (Gotli Mukhwas Recipe In Gujarati)
  3. ફજેતો (Fajeto Recipe In Gujarati)
  4. ત્રેવટ દાળ ભરેલા કારેલા
https://cookpad.wasmer.app/in-gu/recipes/16310478
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close