રેસ્ટોરન્ટ સ્ટાઇલ મટર પનીર
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ની બ્રાન્ચ કરી દો તમે નાની પણ બ્રાન્ચ કરી ઠંડા પડે એટલે તેની પેસ્ટ બનાવી દો લો પનીર ના નાના ટુકડા કરી તેમાં લાલ મરચું હળદર કિચન કિંગ મસાલો મીઠું અને ધાણાજીરું નાખી સરખું મિક્ષ કરી 15 મિનિટ માટે રહેવા દો હવે એક પેનમાં થોડું તેલ મૂકી પનીરને સાંતળી લો
- 2
સબ્જી બનાવવા માટે એક પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં તમાલપત્ર નાંખી ચાંદા નાખો ત્યાં દરોડા બ્રાઉન થઈ જાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો અને તેને સાંતળો ત્યારબાદ તેમાં ટામેટાની પ્યુરી નાખો અને પાંચ મિનિટ માટે થવા દો તેલ અને ઘી ઉપર આવે એટલે બધા સુકા મસાલા કરી દો બે મિનિટ પછી તેમાં કાજુની પેસ્ટ પેસ્ટ નાખો અને થોડું પાણી નાખી ઢાંકણ ઢાંકીને પાંચ મિનિટ માટે થવા દો ત્યારબાદ તેમાં સાતડે લા પનીર અને વટાણા અને મીઠું નાખી દો અને લીલા ધાણા નાખો
- 3
સબ્જી થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં લઈ લો અને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes









ટિપ્પણીઓ (4)