કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વડા પાઉં
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વડા પાઉં રેસીપી મુખ્ય ફોટો

વડા પાઉં

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#RB13
#cookpadindia
#cookpadgujarati

વડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે.

#RB13
#cookpadindia
#cookpadgujarati

વડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે.

વધુ વાંચો

વડા પાઉં

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
Ahmadabad, ગુજરાત, ભારત

#RB13
#cookpadindia
#cookpadgujarati

વડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે.

#RB13
#cookpadindia
#cookpadgujarati

વડાપાઉં મુંબઈનું લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. બનાવવા માં બહુ જ સરળ છે અને ખાવામાં બેસ્ટ છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
2 વ્યક્તિ માટે
  1. ૪ નંગપાઉં
  2. ૧ ચમચીઆદુ મરચાં પેસ્ટ
  3. ૨ નંગબાફેલા બટાકા
  4. ચપટીમરી પાઉડર
  5. ૧/૨ ચમચીગરમ મસાલો
  6. ૧/૨ ચમચીલીંબુનો રસ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. થોડી કોથમીર
  9. પ્રમાણસર તેલ તળવા માટે
  10. ▪️ ખીરા માટે
  11. ૧/૨ કપચણાનો લોટ
  12. ચપટીહળદર
  13. ચપટીહિંગ
  14. ચપટીબેકિંગ સોડા
  15. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને બાફી લો. પછી એક બાઉલમાં બાફેલા બટાકાને મેશ કરી લો. તેમાં આદુ-મરચાની પેસ્ટ, કોથમીર, ગરમ મસાલો, મરી પાઉડર, મીઠું અને લીંબુનો રસ નાંખી મિક્સ કરી થોડીવાર રહેવા દો પછી ગોળા વાળી લો.

  2. 2

    હવે એક બાઉલમાં ચણાનો લોટ લઇ તેમાં મીઠું, હળદર, બેકિંગ સોડા અને પાણી નાંખી હલાવી ખીરુ તૈયાર કરી લો.

  3. 3

    ગેસ ઉપર કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ફૂલ ગરમ થાય પછી ગેસની આંચ ધીમી કરી બટાકાના ગોળાને ખીરામાં બોળી તેલમાં તળી લો. વડા તૈયાર.

  4. 4

    હવે પાઉં માં વચ્ચે ચાકુથી એવી રીતે કાપો પાડો કે પાઉં એક બાજુ થી જોડાયેલું રહે. આ કાપેલા પાઉંની બંને બાજુ લીલી ચટણી સરખી રીતે લગાવો, તેની ઉપર લસણની સૂકી ચટણી છાંટી દો અને વચ્ચે તળેલું બટાકા વડુ મુકી દો. તૈયાર છે વડાપાઉં. આ તૈયાર થયેલા વડાપાઉં ને લીલી ચટણી અથવા કેચપ સાથે સર્વ કરો.

    વડા પાઉં રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
પર June 29, 2022 12:09
Ahmadabad, ગુજરાત, ભારત
Hello everyone!!Welcome to my Cookpad page. where you will get access to amazing, unique, delicious and healthy food ideas.I believe in good balanced diet and can't compromise on taste. So I try making my dishes come out perfect. I mainly focus on simple recipes with a modern touch which can be cooked with the ingredients that are easily available at home. I like to explore healthy versions of recipes too.
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 12, 2022 19:09
@rjkacha
Such a beautiful spread 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ચીઝી ટિક્કા બાઈટ્સ (Cheesy Tikka Bites Recipe In Gujarati)
  2. બાજરી ના વડા
  3. ચટપટી સેવ
  4. દૂધી નો ઓળો (Dudhi Oro Recipe In Gujarati)
  5. ફલાફલ (falafal recipe in Gujarati) (Jain)
  1. દેશી સ્ટાઇલ મેક્રોની (Desi Style Macaroni Recipe In Gujarati)
  2. ભાજીપાવ (Bhajipav Recipe In Gujarati)
  3. આચારી પરાઠા (Achari Paratha Recipe In Gujarati)
  4. દૂધી મેથીના મુઠીયા (Dudhi Methi Muthia Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16337915
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close