ભાજીપાવ (Bhajipav Recipe In Gujarati)

Janki varodariya
Janki varodariya @Janki17

ભાજીપાવ (Bhajipav Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબટાકા
  2. 100 ગ્રામફ્લાવર
  3. 100 ગ્રામવટાણા
  4. ૨ નંગડુંગળી
  5. ૩ નંગટામેટા
  6. 1 ચમચીલસણ
  7. 1 કપલીલા ધાણા
  8. 1 ચમચીલીંબુનો રસ
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. 2 ચમચીલાલ મરચું પાઉડર
  11. 2 ચમચીભાજીપાવ મસાલો
  12. 2 ચમચીબટર
  13. 2 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધા શાક લઈ ધોઈ સાફ કરી સમારી લેવા બધા શાકને બાફીને લેવા

  2. 2

    એક કડાઈ તેમાં તેલ અને બટર ગરમ કરવા મૂકો

  3. 3

    તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળી લેવી પછી તેમાં લસણ અને ટામેટા ઉમેરો

  4. 4

    બધુ બરાબર સંતળાય એટલે મીઠું અને બધા મસાલા ઉમેરવા

  5. 5

    પછી તેમાં બાફેલા શાક ઉમેરવા મેસર થી વધુ મેષ કરવું

  6. 6

    બધું બરાબર મિક્સ કરી છેલ્લે લીંબુનો રસ ઉમેરો ઉપર લીલા ધાણા ભભરાવવા

  7. 7

    ઉપર બટર નાંખી પાવ સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Janki varodariya
પર

ટિપ્પણીઓ

Similar Recipes