ગાર્લિક બ્રેડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350672
બ્રેડ ની સ્લાઈસ પર લસણ વાટી ને લગાડવું,તેના પર ઓરેગાનો અને ચીલી ફ્લેકસ નાખવું, મીઠું નાખવું
ત્યારબાદ તવા પર સ્લાઈસ મૂકી તેના પર ચીઝ નાખી ગેસ ચાલુ કરી ધીમા તાપે બંધ કરો.
૨મિનિટ પછી ચીઝ મેલ્ટ થાય એટલે ગેસ બંધ કરી દેવો.તો તૈયાર છે ગાર્લિક બ્રેડ
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ (3)