સાદી ખિચડી (Simple Khichdi Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
#JSR
#cookpad Gujarati
#cooksnape
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા અને મગ ની મોગર દાળ ને ધોઈ ને 10મિનિટ પલાળી દેવી
- 2
હવે કુકર મા ચોખા,દાળ,હળદર,મીઠું અને પાણી નાખી ને હલાવી.ને ઢાંકણ બંધ કરી ને કુકર ગેસ પર મુકી દેવુ એક ઉભરો આવે પછી કુકર ના ઢાકંણ બંદ કરી ને કુક થવા દેવી
- 3
એક વ્હીસલ વગાડી ને ફલેમ સ્લો કરી ને 5મિનિટ રાખી ને ગેસ બંધ કરી દેવી કુકર ઠંડુ થાય પછી ખિચડી કુક થઈ જાય છે ઢાંકણ ખોલી ને ગરમ ગરમ ખિચડી ને ઘી નાખી ને સર્વ કરવી. તૈયાર છે મોગર દાળ ની સાદી ખિચડી..
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મૂંગ મોગર ની લચકા દાળ (Moong Mogar Lachka Dal Recipe In Gujarati)
#SFR#SJR#પર્યુષણ રેસીપી#cookpad Gujarati Saroj Shah -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
મન અને પેટ ને તૃપ્ત કરતી સાદી ખિચડી. #JSR Bina Samir Telivala -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Gujarati#cookpad Indiaસાદી ખીચડી Vyas Ekta -
-
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR ખીચડી ઓહ મઝા આવે ખાવા ની તે માં સાથે દહીં હોય ને ખીચડી માં ઘી હોય વાહ.... Harsha Gohil -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાદી ખીચડી Ketki Dave -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR સૌરાષ્ટ્રના દરેક ગુજરાતીઓના ઘરમાં મગ ચોખાની સ્વાદિષ્ટ ખીચડી રોજબરોજ બનતી હોય છે.જે પોષ્ટિક તેમજ સાંજ નાં ભોજન માટે સુપાચ્ય છે. Varsha Dave -
સાદી ખીચડી (Sadi Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
આખા મગ ની સાદી ખિચડી (Akha Moong Simple Khichdi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#JSR Sneha Patel -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpad#cookpadindia#cookpadgujarati#dinner Neeru Thakkar -
-
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
કાઠિયાવાડી મસાલા ખિચડી (Kathiyawadi Masala Khichdi Recipe In Gujarati)
#cookpad Gujarati#light food recipe#ખિચડી રેસીપી Saroj Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16350613
ટિપ્પણીઓ (3)