પાલક ખાંડવી (કુકર)

#JSR
#RB14
#cookpad_guj
#cookpadindia
મોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે.
પાલક ખાંડવી (કુકર)
#JSR
#RB14
#cookpad_guj
#cookpadindia
મોઢા માં ઓગળી જાય એવી નરમ અને મુલાયમ ખાંડવી એ ગુજરાત નું બહુ જાણીતું ફરસાણ છે. ચણા ના લોટ થી બનતી ખાંડવી ને પારંપરિક રીતે બનાવીએ તો વધુ સમય, મેહનત અને કાળજી ની જરૂર પડે છે. પરંતુ કુકર માં બનાવીએ તો સમય ન બચાવ ની સાથે ખાંડવી બનાવવામાં લાગતી મેહનત અને કાળજી ની જરૂર ઓછી થઈ જાય છે. આજે મેં પાલક ની ખાંડવી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા ના લોટ ને ચાળી લેવો અને તેમાં હળદર, હિંગ, મીઠું, પાલક પ્યુરી અને છાશ નાખી ગઠ્ઠા રહિત ઘોળ તૈયાર કરો.
- 2
કુકર માં 3 સીટી વગાડી ને બાફી લો. વરાળ નીકળી જાય એટલે કુકર ખોલી ને એકદમ સરસ ભેળવી ને હલાવી લો.
- 3
તરત જ સાફ કિચન પ્લેટફોર્મ કે થાળી ઉપર પાતળું પાથરી ને સરખું ફેલાવી લો. સહેજ ઠરે એટલે છરી થી કાપા કરી રોલ વાળી લો.
- 4
વઘાર નું તેલ ગરમ મૂકી, વઘાર ના ઘટકો થી વઘાર કરી, ખાંડવી ઉપર રેડી દો. કોથમીર થી સજાવો.
- 5
સ્વાદિષ્ટ ખાંડવી નો આનંદ ઉઠાવો.
- 6
નોંધ: જો તમે સાદી ખાંડવી બનાવો છો તો છાસ 2.5 કપ લેવી. નાળિયેરનું છીણ, કોથમીર સાથે છાંટી શકાય. સાદી ખાંડવી માં વઘાર માં લાલ મરચું નાખવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ ખાંડવી
#કૂકર#indiaમોઢા માં મુકતા જ ઓગળી જાય એવી ખાંડવી ગુજરાત ની ઓળખ છે જે મહત્તમ ભાગે સૌને પ્રિય છે. ગુજરાત જ નહીં પરંતુ બિન ગુજરાતી લોકો માં પણ ખાંડવી એટલી જ પ્રિય છે. આમ તો પરંપરાગત ખાંડવી બનાવાની વિધિ થોડી મેહનત અને ધીરજ માંગી લે છે પરંતુ કૂકર માં બનાવતા ઘણો સમય બચી જાય છે. Deepa Rupani -
સ્ટફ્ડ ખાંડવી
#ભરેલીખાંડવી એ એક ગુજરાતી ફરસાણ છે જે બિનગુજરાતીઓ માં પણ એટલું જ માનીતું છે. ચણા ના લોટ માંથી બનતી ખાંડવી મોઢામાં મુકતા જ ઓગળી જાય છે. જેમાં મેં ચીઝ ચટણી નું સ્ટફિંગ કર્યું છે. Deepa Rupani -
મેક્સિકન ખાંડવી
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકગુજરાત ના પ્રખ્યાત ફરસાણ ખાંડવી નો ચાહક વર્ગ હવે ફક્ત ગુજરાત, ભારત નહીં પરંતુ વિદેશ માં પણ છે. ચણા ના લોટ થી બનતી, મોઢા માં મુકતા ઓગળી જાય એવી આ નરમ ખાંડવી માં મેક્સિકન પુરણ ભરી ને તેને વધારે સ્વાદિષ્ટ બનાવી છે. આ ભારતીય અને મેક્સિકન ફ્યુઝન ફક્ત બાળકો નહીં પરંતુ વડીલો ને પણ પસંદ આવશે. Deepa Rupani -
-
ખાંડવી (Khandvi Recipe In Gujarati)
ખાંડવી એક એવી વસ્તુ છે જે બનવા માં ખુબજ સહેલી છે અને જ્યારે પણ જમવા માં પીરસાઈ તો ચાર ચાંદ લાગી જાય. Brinda Padia -
ખાંડવી (Khandavi Recipe In Gujarati)
#trend2ખાંડવી એ એવી વાનગી છે જે નાના, મોટા બધાની ફેવરિટ હોય છે.તો ચાલો બનાવીએ એકદમ સરળ ખાંડવી.... Ruchi Kothari -
-
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ખૂબજ જલ્દી થી બની જતી વાનગી એટલે ખાંડવી. ગુજરાતી ફરસાણ માં એક નામ ખાંડવી નું પણ આવેજ.જે તેલ નાં ઉપયોગ વગર બને છે.#AsahiKaseiIndia# Dipika Suthar -
-
ખાંડવી ઈન પ્રેશર કુકર (Khandvi In Pressure Cooker Recipe In Gujarati)
#RC1#Week1#RainbowchallengeYellow ખાંડવી એ એવી વાનગી છે જે નાના મોટા બધા ને ભાવે તેવી છે . ખાંડવી નું નામ સાંભળતા મોઢામાં પાણી આવી જાય. તો ચાલો આપણે ફટાફટ અને ઓછા સમયમાં બનતી ખાંડવી ની રેસીપી જોઈએ. Janki K Mer -
કૂકર ખાંડવી (Cooker Khandvi recipe in Gujarati) (Jain)
#JSR#COOKER_KHANDVI#ખાંડવી#પાટુડી#દહિવડી#ફરસાણ#SURAT#SIDE_DISH#instant#ચણાલોટ#બેસન#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
ગુજરાતી ઓ નું ફેમસ સ્નેક એટલે ખાંડવી.કોઈ મહેમાન આવ્યા હોય કે પછી કાંઈ પ્રસંગ હોય ખાંડવી તો જરૂર થી હોય જ.ખાંડવી એ સરળતા થી અને સરળ સામગ્રી થી ફટાફટ બનાવી શકાય છે. #trend2 Nilam Chotaliya -
ખાંડવી
#ટ્રેડિશનલખાંડવી એ ટ્રેડિશનલ ગુજરાતી વાનગી છે જેમાં બેસનને છાસમાં ચડવીને બનાવવામાં આવે છે . અહીં હું કુકરમાં ફટાફટ થઈ જાય તે રીતે ખાંડવી ની રીત બતાવું છું. Bijal Thaker -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#super recipe of July@sneha_333 inspired me for this recipe.ખાંડવી મારી ફેવરીટ.. ઘણી વાર બનાવી પરંતુ આ વખતે કુકપેડની ચેલેન્જ માટે કુકરમાં બનાવી. હલાવવાની માથાકૂટ વિના બનતી સરસ મજાની ખાંડવી.કુકરમાં પેલી વાર બનાવતી હોઈ ટ્રાયલ માટે ૧/૨ વાટકી ચણા ના લોટની બનાવી છે. હવે પ઼છી વધુ બનાવીશ અને આજનાં અનુભવ પર થી વધુ પાતળી બનશે. Dr. Pushpa Dixit -
ખાંડવી😄😄
#વિકેન્ડ માં ઘણી વખત મારે ત્યાં બનતી હોય છે.ખાંડવી તો મારી ખુબ જ પ્રિય છે.ટેસ્ટ માં તો બહુ જ સરસ છે. Arpita Shah -
-
ખાંડવી (કુકર માં) (Khandvi recipe in gujarati)
#ફટાફટચણાનો લોટ અને દહીં અથવા છાશ બે મુખ્ય ઘટકો થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાતના ટ્રેડિશનલ નાસ્તામાં ખાંડવી નો સમાવેશ થાય છે. ખાંડવી ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પીરસવામાં આવે છે. Parul Patel -
કુકર ખાંડવી (Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#cookpadgujaratiટ્રેડિશનલ ખાંડવી કડાઈમાં બનાવવામાં આવે છે.આ ખાંડવી બનાવવા માટે તેને સતત હલાવતા રહેવું પડે છે અને સમય પણ ઘણો લાગે છે.જ્યારે કુકરમાં ખાંડવી બનાવીએ છીએ તો તેને હલાવવું પડતું નથી અને ખૂબ જ ઓછા સમયમાં તેમજ ઓછી મહેનતથી એવા જ સ્વાદ વાળી ખાંડવી બનાવી શકીએ છીએ. મેં આજે કુકરમાં ખાંડવી બનાવી છે જેનો ટેસ્ટ ટ્રેડિશનલ ખાંડવી જેવો જ આવે છે. Ankita Tank Parmar -
પાલક મુઠીયા (Spinach Muthia recipe in Gujarati)
#CB5#cookpadindia#cookpad_guj#CFમુઠીયા એ એક બાફેલું ગુજરાતી ફરસાણ છે,જે બાફેલું અથવા બાફી ને વઘરાય છે. હાથ વડે મુઠીયા વાળતા હોવા થી મુઠીયા નામ પડ્યું છે.ગુજરાત માં મુઠીયા, વાટા, વેલનીયા થી પણ ઓળખાય છે. આમ તો મુઠીયા ઘણા પ્રકાર ના બને છે જેમકે, દૂધી, વિવિધ ભાજીઓ,કારેલાં ની છાલ, ભાત વગેરે થી બનાવાય છે. Deepa Rupani -
-
ઇનસ્ટન્ટ ખાંડવી(Instant Khandavi Recipe In Gujarati)
#ફટાફટખાંડવી ગુજરાતીઓની મનપસંદ વાનગી છે.પારંપરિક રીતે બનાવવાનાં ૩૦-૪૦ મિનિટ ને સમય લાગે છે પણ કુકર મા જલ્દી થી ૧૫-૨૦ મિનિટ માં જ બની જાય છે. Bhavisha Hirapara -
સ્વાદિષ્ટ કુકર ખાંડવી (Swadist Cooker Khandvi Recipe In Gujarati)
#JSR#Post4# સુપર રેસીપી ઓફ જુલાઈ#Cookpad#Cookpadgujarati#Cookpadindiaજુલાઈ મહિનામાં ચોમાસુ હોય છે વર્ષાઋતુની સિઝનમાં જુદી જુદી સ્વાદિષ્ટ વાનગી ખાવાની ઈચ્છા થાય છે મેં આજે કુકર ખાંડવી બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે Ramaben Joshi -
ખાંડવી (Khandvi Recipe in Gujarati)
#trend2ગુજરાતી ફરસાણ મા ઢોકળાં , ખાંડવી ,હાંડવો દુનિયાભર મા ફેમસ છે. માઇક્રો વેવ માં સાવ સરળ રીત તમને જરૂર ગમશે. Neeta Parmar -
ખાંડવી નૂડલ્સ વિથ સેઝવાન સોસ
#ખુશ્બુગુજરાતકી#ફ્યુઝનવીકસેઝવાન નૂડલ્સ એ નામ આપણાં સૌ માટે જાણીતું નામ છે. આ મૂળ ચાઈનીઝ વાનગી સૌની માનીતી છે. જાણીતી ગુજરાતી વાનગી ખાંડવી ને મેં નૂડલ્સ નું રૂપ આપી ને તેમાં સેઝવાન સ્વાદ ઉમેરી ને એક સ્વાદિષ્ટ ફ્યુઝન વાનગી બનાવી છે. "હિન્દી-ચીની ભાઈ ભાઈ " સૂત્ર ને અહીં સાબિત કર્યું છે🙂 Deepa Rupani -
ખાંડવી
#RB19આજે તો ઘરે મારા નણંદ આવી ગયા એમને મારા હાથની ખાંડવી ખૂબ ભાવતી.વર્ષો પછી મોકો મળ્યો ખવડાવવાનો.એટલે ફટાફટ વાતો કરતા કરતા ખાંડવી બનાવી તો એની રેસીપી મુકું છું Sushma vyas -
ખાંડવી
#ગુજરાતી ખાંડવી એ ગુજરાતી લોકો ની પરંપરાગત વાનગી છે પણ જ્યારે બનાવીએ ત્યારે નવી જ લાગે.ફરસાણ કે ઢોકળા ની અવેંજી પુરે છે.આં એટલી સહેલી રીત છે કે વારેવારે બનાવવી ગમે. Varsha Karia I M Crazy About Cooking -
ખાંડવી(કુકર)(khandvi recipe in Gujarati)
#સુપરશેફ2#લોટફ્રેન્ડ્સ, ચણાનો લોટ અને દહીં અથવા છાશ ૨ મેઈન ઇન્ગ્રીડિઅન્ટસ થી બનાવવામાં આવતી ખાંડવી ને પાટુડી પણ કહેવામાં આવે છે. ગુજરાત ના ટ્રેડિશનલ નાસ્તા માં ખાંડવી નો સમાવેશ થાય છે અને હવે ગુજરાતી થાળી માં ફરસાણ તરીકે પણ પીરસવામાં આવે છે. ખાંડવી જનરલી કઢાઈ માં બનાવવા માં આવે છે પરંતુ મેં અહીં કુકરમાં ખૂબ જ ઝડપથી બની જતી રેસિપી શેર કરી છે જે નીચે મુજબ છે. asharamparia -
મસાલા ખાંડવી(masala khandvi recipe in gujarati)
ફટાફટ બનતી ખાંડવી અને બધાને ફરસાણ માં ભાવતું.. Vaibhavi Kotak
More Recipes
ટિપ્પણીઓ (13)