લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈને છોલીને છીણી લો
- 2
એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે રાઈ હિંગ લીમડો તલ અને લીલા મરચા ઉમેરી સાંતળી લો હવે તેમાં મકાઈનો છીણ ઉમેરી દો
- 3
મીઠું તથા હળદર નાખી થોડીવાર સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળી લો હવે તેમાં દૂધ ઉમેરી દો સતત હલાવતા રહો લચકા જેવું થાય છીણ બરાબર ચડી જાય એટલે તેમાં લીંબુનો રસ અને મરી પાઉડર ઉમેરો. ગેસ બંધ કરી કોથમીર ઉમેરી ગરમ ગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16357676








ટિપ્પણીઓ