બર્ગર વિથ 2 ડિફરેન્ટ ડીપ

રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈ માં તેલ ગરમ કરવું તેમાં જીરા અને લીલા મરચા નો વઘાર કરવો તેમાં ઝીણા સમારેલા કાંદા નાખીને સાંતળવું અને પછી બીટ અને ગાજર સાંતળવું ત્યાર બાદ બટાકા નાખવા અને બધો મસાલો નાખવો પછી તેમાં બ્રેડ ક્રમબ્સ નાખીને ટંડો થવા દેવો
- 2
ઠંડો થઇ ગયેલા મિશ્રણ ને ટિક્કી નો આકાર આપવો અને પછી તેને મેંદા ની સ્લરી માં ડીપ કરીને બ્રેડ ક્રમ્સ માં રગદોરવું અને ડિપ ફ્રાય કરી લેવિ
- 3
ત્યાર બાદ આપડે 2 ડીપ તૈયાર કરવાના છે તેના માટે અર્ધો કપ માયોનીસ લઈને તેમાં 4 ચમચી સોસ નાખીને મિક્સ કરવું અને બીજા વાટકી માં ફરી થી અર્ધો કપ માયો લ્યો અને તેમાં પુદીના ની ચટણી નાખીને મિક્સ કરવું તો બંને ડિપ ત્યાર છે
- 4
હવે આપડે બન સેકી લેવા 2 પાર્ટ કરીને તેમાં એક પાર્ટ પર સોસ વાળું માયો લગવાનું અને બીજી બાજુ પુદીના નો માયો લગવાનું. અને પછી એક બાજુ ગોળ કાંદા મુક્વાનું અને બીજી બાજુ ટિક્કી મુક્વાની. પછી તેના પર ચીઝ સ્લાઈસ લગાડવી
- 5
તો તૈયાર છે બર્ગર
Similar Recipes
More Recipes














ટિપ્પણીઓ (3)