મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
#MFF
મોનસુન ફેસ્ટિવલ
ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે.
મેગી વેજીટેબલ પકોડા (Maggi Vegetable Pakoda Recipe In Gujarati)
#MFF
મોનસુન ફેસ્ટિવલ
ખૂબ જ ટેસ્ટી હેલ્ધી અને ક્રિસ્પી બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બધા ખમણેલા વેજીટેબલ લોટ અને જરૂર મુજબ બધા મસાલા કરી મેગી નો ભૂકો નાખો અને બરાબર મિક્સ કરી લો અને જરૂર મુજબ પાણી નાખી ઘટ્ટ ખીરું તૈયાર કરો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી પકોડાને હાથની મદદથી મીડીયમ સાઈઝના પાડી લો અને મીડીયમ ગેસ પર પકોડાને બધી બાજુથી ગોલ્ડન ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ મોનસુન સિઝનમાં ખાવા માટે મેગી વેજીટેબલ પકોડા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેગી ના ભજીયા (Maggi Bhajiya Recipe in Gujarati)
#EB#week9ખૂબ જ હેલ્ધી ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
-
રોટલી નો વેજીટેબલ હાંડવો (Rotli Vegetable Handvo Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
મેગી ભજીયા(Maggi pakoda recipe in Gujarati)
મેગી તો આજકાલ બધાને ફેવરીટ હોય છે તો એમાંથી જ સરસ મજાના મેગીના ભજીયા બનાવ્યા છે#MW3 Nidhi Jay Vinda -
ખાખરા વેજ ચીઝી બેક ડીશ (Khakhra Veg Cheesy Bake Dish Recipe In Gujarati)
#MFFમોનસુન ફૂડ ફેસ્ટિવલ Falguni Shah -
મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટ (Maggi Noodles Grilled Toast Recipe In Gujarati)
આ રેસિપી લઈને આવી છુ મેગી ટ્વીસ્ટમેગી નૂડલ્સ માં થી નવી નવી રેસિપી બધા લોકો બનાવે છેઆજે હુ આપની સામે એક નવી રેસિપી લઈને આવી છુ મેગી નૂડલ્સ ગી્લ ટોસ્ટછોકરાઓ ને નવુ લાગશેખુબ જ ટેસ્ટી બન્યું છેતમે પણ જરૂર બનાવજો chef Nidhi Bole -
પીઝા કચોરી (Pizza Kachori Recipe In Gujarati)
નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય એવી વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ચીઝ વેજીટેબલ સેન્ડવીચ (Cheese Vegetable Sandwich Recipe In Gujarati)
#GSRખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
-
મસાલા ખાખરા પીઝા (Masala Khakhra Pizza Recipe In Gujarati)
#KCખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે. Falguni Shah -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
મોનસુન મા ગરમ મેગી ના પકોડા, પનીર, કાકડી, અજમો, પાલક, બટેટા, ડુગરી મારા ધરાવે મા બધા ના ફેવરિટ છે#GA4#Week3 Bindi Shah -
ચીઝ વેજીટેબલ મોમોસ (Cheese Vegetable Momos Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.#CookpadTurns6 Falguni Shah -
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
મેગી ના પકોડા.(Maggi pakoda recipe in Gujarati)
#GA4 #Week3 # post 1 મેગી નું નામ પડતા જ બાળકોના મોઢામાં પાણી આવે છે... આજે મેગી માંથી મેં એના પકોડા બનાવ્યા છે... ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે.. Payal Desai -
વેજીટેબલ ખમણ ઢોકળા (Vegetable Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#week1Food Festival challengeખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી રેસીપી Falguni Shah -
-
-
વેજીટેબલ મેગી રાઈસ (Vegetable Maggi Rice Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ રેસિપી ડિનર Falguni Shah -
પનીર વેજીટેબલ પફ (Paneer Vegetable Puff Recipe In Gujarati)
આ વાનગી ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી છે Falguni Shah -
-
વેજિટેબલ મંચુરિયન (Vegetable Manchurian Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલનાના-મોટા બધાને ભાવે એવા વેજિટેબલ મંચુરિયન બનાવ્યા છે. હેલ્ધી બનાવવા મેં સૂજી અને કોર્ન ફ્લોર લીધો છે. Dr. Pushpa Dixit -
નુડલ્સ વેજીટેબલ કટલેસ (Noodles Vegetable Cutlet Recipe In Gujarati)
#Famઆ વાનગી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી લાગે છેઆ વાનગી મેં થોડો ફેરફાર કરીને બનાવી છે Falguni Shah -
-
-
ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Cheese Grill Sandwich Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16387735
ટિપ્પણીઓ (9)