કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#PC
#Cookpadgujarati
#Cookpadindia

#PC
#Cookpadgujarati
#Cookpadindia

વધુ વાંચો

પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati)

hetal shah
hetal shah @cook_26077458
Balasinor

#PC
#Cookpadgujarati
#Cookpadindia

#PC
#Cookpadgujarati
#Cookpadindia

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ
  • 3 કપચોખા(કોઈ પણ ચોખા લઈ શકો)
  • 2 નંગ બટાકા
  • 1 નંગડુંગળી
  • 1 નંગટામેટું
  • 1 નંગગાજર
  • 8-10લસણ ની કળી
  • 4 નંગ લીલા મરચા
  • 1 નંગનાનો ટુકડો આદુ
  • 50 ગ્રામપનીર
  • 2 ચમચીબટર
  • 1 ચમચીજીરૂ
  • 1લાલ સૂકું મરચું
  • 8-10મીઠા લીમડા ના પાન
  • 1તમાલપત્ર
  • 1/2 ચમચીહળદર
  • 1 ચમચીપનીર બટર મસાલો
  • 8-10કાજુ
  • 8-10સૂકી દ્રાક્ષ
  • 2 ચમચીઘી
  • 50 ગ્રામપનીર (તળવા માટે)
  • જરૂરિયાત પ્રમાણે તેલ (પનીર તળવા માટે)
  • સ્વાદ પ્રમાણેમીઠું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધા વેજીટેબલ અને પનીર ને કટર માં ઝીણા કાપી લો અને ચોખા ને ધોઈ 15 મિનિટ સુધી પલાળી રાખો

    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કૂકર માં બટર ઉમેરી ગરમ કરવું પછી જીરૂ,તમાલપત્ર,મીઠા લીમડા ના પાન અને લાલ સૂકું મરચું ઉમેરો ત્યાર બાદ બધા વેજીટેબલ ને પનીર કટ કરીયા છે તે ઉમેરો

    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બરાબર મિક્સ કરી તેમાં મીઠું અને હળદર ઉમેરો ત્યાર બાદ પલાળેલા ચોખા અને પાણી ઉમેરી મિક્સ કરો ત્યાર બાદ કાજુ માં ટુકડા કરો

    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કાજુ અને દ્રાક્ષ ઉમેરો ત્યાર પનીર બટર મસાલો ઉમેરો હવે ઘી ઉમેરો અને કૂકર બંધ કરી 2 સિટી લગાવો

    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે કૂકર ઠંડુ થાય ત્યાં સુધી પનીર ના ટુકડા ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા હવે આ પનીર મસાલા પુલાવ માં તળેલું પનીર ઉમેરો અને થોડા ટુકડા ને સર્વિગ માટે અલગ રાખો

    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ગરમ ગરમ પનીર મસાલા પુલાવ ને સર્વ કરો

    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પનીર મસાલા પુલાવ (Paneer Masala Pulao Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

hetal shah
hetal shah @cook_26077458
પર July 27, 2022 12:23
Balasinor
मे एक हाऊस वाइफ हु मुझे अलग अलग रेसिपी बनाना बाहोत पसंद है आई लव कुकिंग
વધુ વાંચો

ટિપ્પણીઓ

 Chef Richa pathak.
Chef Richa pathak. @cook_22770864
July 27, 2022 15:49
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પનીર મસાલા પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દિલ્હીવાલી ખસ્તા કચોરી (Delhivali Khasta Kachori Recipe In Gujarati)
  2. સ્ટફ પનીર કુલચા (Stuffed Paneer Kulcha Recipe In Gujarati)
  3. પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
  4. પનીર ખીર (Paneer Kheer Recipe In Gujarati)
  5. કોટેજ ચીઝ ઓટ્સ ચીલા (જૈન રેસિપીઝ)
  1. તંદુરી પનીર બારબેક્યુ (Tandoori Paneer Barbeque Recipe In Gujarati)
  2. પનીર
  3. પાણી પૂરી ફ્લેવર સેન્ડવીચ
  4. દહીં વડા (Dahi Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16398748
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close