તંદુરી પનીર બારબેક્યુ (Tandoori Paneer Barbeque Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar

#PC

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામપનીર
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગકેપ્સિકમ
  4. 1 નંગટામેટું
  5. મેરીનેટ કરવા માટે
  6. 4 ચમચીદહીં
  7. 1 ચમચીબેસન
  8. 1/2 ચમચીકસુરી મેથી
  9. સ્વાદાનુસાર મીઠું
  10. 1/3 ચમચીહળદર
  11. 1 ચમચીમરચું
  12. 1/3 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પનીર,ટામેટું,ડુંગળી,કેપ્સિકમ ના મોટા ટુકડા કરીલો.

  2. 2

    પછી મેરિનેટ નો બધો મસાલો મિક્સ કરી દો અને તેમાં પનીરને ડુંગળી,ટામેટું અને કેપ્સિકમના ટુકડા ને 30 મિનિટ તેમાં રગદોળી ને રાખી મુકો

  3. 3

    હવે બારબેક્યુ ના સળિયા માં ભરાવી ને માઈક્રોવેવ માં ગ્રીલ કરવા 10 મિનિટ રાખો અથવા તો ડાયરેક્ટ ગેસ ઉપર સેકો.

  4. 4

    તૈયાર છે આપણા પનીર બારબેક્યુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes