મગ મઠ ભેળ (Moong Moth Beans Bhel Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મગ મઠ ફણગાવેલા બરાબર ધોઈ લો. કડાઈ મા તેલ રાઈ અને અજમો નાખી ને મીઠું સ્વાદાનુસાર અને હળદર નાખી ને ચડવા દો. ડુંગળી અને ટામેટા ને ચોપર માં સમારી લો.
- 2
૧૦ મિનિટ પછી બધા સૂકા મસાલા ઉમેરો. ૫ મિનિટ ઢાંકી દો. ત્યારબાદ ગેસ બંધ કરીને ઉપર થી ખાંડ ઉમેરો.
- 3
ત્યાર બાદ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એમાં ડુંગળી ટામેટા સેવ કોથમીર લીંબુ નો રસ ઉમેરી ને સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16400602












ટિપ્પણીઓ (2)