મગ મઠ ભેળ (Moong Moth Beans Bhel Recipe In Gujarati)

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ મૂંગ મઠ ફણગાવેલા
  2. ૨ ચમચીતેલ
  3. ૨ ચમચીરાઈ
  4. ૨ ચમચીઅજમો
  5. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  6. ૪ ચમચીદાણા પાઉડર
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. ૨ ચમચીખાંડ
  9. ૨-૩ નંગ ડુંગળી
  10. ૨-૩ નંગ ટામેટા
  11. મલબારી / આલુ સેવ
  12. કોથમીર
  13. લીંબું
  14. મીઠું સ્વાદાનુસાર
  15. ૧ ચમચીહળદર પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    મગ મઠ ફણગાવેલા બરાબર ધોઈ લો. કડાઈ મા તેલ રાઈ અને અજમો નાખી ને મીઠું સ્વાદાનુસાર અને હળદર નાખી ને ચડવા દો. ડુંગળી અને ટામેટા ને ચોપર માં સમારી લો.

  2. 2

    ૧૦ મિનિટ પછી બધા સૂકા મસાલા ઉમેરો. ૫ મિનિટ ઢાંકી દો. ત્યારબાદ ગેસ બંધ કરીને ઉપર થી ખાંડ ઉમેરો.

  3. 3

    ત્યાર બાદ બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ એમાં ડુંગળી ટામેટા સેવ કોથમીર લીંબુ નો રસ ઉમેરી ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

Top Search in

ટિપ્પણીઓ (2)

Similar Recipes